181 અભયમ્ મહિલા હેલ્પલાઇન | Mahila Helpline Number 181 | Women & Child Development Department (WCD) Scheme | 181 Mobile Application Information | 181 Abhayam Helpline
181 અભયમ્ મહિલા હેલ્પલાઇન
181 અભયમ્ મહિલા હેલ્પલાઇન : ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકાયેલ છે. મહિલા અને બાલ વિકાસ માત્રાલય દ્વારા (WCD) દ્વારા મહિલાઓની સુરક્ષા તથા મહિલા સશક્તિકરણના વિશેષ હેતુથી ‘181 અભયમ્ (181 Abhayam) મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો તે ‘Mahila Helpline Number 181” પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે. આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર (OSC) ની સેવાનો પણ લાભ લઈ શકે છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?
- રાજ્યની કોઈ પણ કન્યા, મહિલા આ યોજનાનો ઉપયોગ કરી શકે.
- આ તકલીફના સમયમાં મહિલાને મદદ રૂપ થનાર કોઈ પણ વ્યક્તિ આ સેવાનો ઉપયોગ કરી શકે છે.
- મહિલા હિંસાનો કોઈ પણ રીતે ભોગ બનેળ અન્ય રાજ્યની કોઈ પણ મહિલા 181 અભયમ યોજનાનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો : દેશી ગાય સહાય યોજના: ગાય દીઠ એક મહિને મળશે 900 રૂપિયા, જાણો ગુજરાત સરકાર ની નવી યોજના વીશે, સંપુર્ણ માહીતી
181 અભયમ દ્વારા કેવી રીતે સહાય મેળવી શકાય?
- કોઈ પણ મહિલા સાથે થતી શારીરિક હિંસા કે જાતીય હિંસા કે વ્યવસાયના સ્થળે જાતિયત સતામણી બાબતે માર્ગદર્શન માતયે માર્ગદર્શન આપવામાં આવે છે.
- કુટુંબ જીવનમાં કે સાંસારિક સંબધોમાં સલાહ આપવામાં આવે છે.
- સ્ત્રી ભ્રૂણ હત્યા, છેડતી, બાળ લગ્ન જાતિય સતામણી બાબતે 181 અભયમ યોજના માર્ગદર્શન આપે છે.
- કાનૂની કાયદાઓ, જોગવાઇઓ વિષે માહિતી પૂરી પાડે છે.
- Cyber Crime, ઓનલાઈન છેડતી, અભદ્ર ચેટિંગ, વગેરે બાબતે માહિતીત અપાય છે.
- સરકાર દ્વારા મળતી યોજનાઓ, કાર્યક્રમો, વિષે માહિતી આપે છે.
- આ યોજનાની સહાય લેનાર કે માર્ગદરશન લેનારની ઓળખાણ ગુપ્ત રખાય છે.
- આ સેવા 24 કલાક ને સાતે દિવસ સતત ચાલુ રહેતી યોજના છે.
આ પણ વાંચો : કોરોના બ્રેકીંગ અપડેટ 2022, અગમચેતી રાખવા બાબતે તાકીદ
181 અભયમ મોબાઈલ એપ
- આ એપ્લિકેશન દ્વારા સ્માર્ટફોનમાં પેનીક બટન દબાવતા 181 મહિલા હેલ્પલાઈનની મદદ મળી શકે છે. છે.
- પોતાનો મોબાઈલ જોરથી હલાવતાપણ કોલ થઈ શકે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર Mahila Helpline Number 181′ ની મદદ મળી શકે છે.
- મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળે મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ Google Map ના માધ્યમથી મળી જશે.
- એપ્લિકેશનમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલાના 5 જેટલા સગા-સંબંધીઓને કે મિત્રોને ઓટોમેટિક SMS થી જાણ થઈ જશે.
- મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે ‘મહિલા હેલ્પલાઈન 181′ ના સેન્ટર ખાતે મોકલી શકાશે.
- 181 મોબાઈલ એપ્લિકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રેસ એક સાથે ‘અભયમ્ મહિલા હેલ્પલાઈન‘ સેન્ટરમાં મળી જશે.
મહત્વની લીક
અભયમ યોજના વિષે જાણવા | અહિયાં ક્લિક કરો |
અભયમ મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા | અહિયાં કલીક કરો |
રિજલ્ટગુજ હોમ પેજ માટે | અહિયાં ક્લિક કરો |
ગ્રૂપ માં જોડાવા | અહિયાં ક્લિક કરો |