આજે ઓનલાઇન સેવાઓમા વિવિધ પ્રકારની સુવિધાઓ મળતી રહે છે.Ayushman Mitra Online Registration જેમાં દેશના નાગરિકો માટે વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવે છે. Digital India દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ આપવામાં આવે છે ગુજરાતમાં પણ Digital Gujarat દ્વારા ઘણી બધી સેવાઓ ઓનલાઇન બની રહે છે Ayushman Mitra Online Registration આજના દિવસે આપણે આ આર્ટીકલ દ્વારા આયુષ્માન મિત્ર વિશે યુવાનોને મળશે દર મહિને 15000 ની આવક ની વિગતવાર માહિતી જોઈશું.
Ayushman Mitra Online Registration
આયુષ્માન મિત્ર નામની યોજના ની પ્રતિ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ ચાલે છે આ આર્ટીકલ આ યોજના વિશે માહિતી આપશે જેમાં તમને પીએમ જય આયુષ્માન મિત્ર યોજના વિશે વિગતવાર માહિતી જાણવા મળશે પીએમ જય આયુષ્માન મિત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે હાલ કોઈપણ ઉમેદવારે ઓનલાઈન પ્રક્રિયા કરવી પડે છે જેને વિગતવાર માહિતી આર્ટીકલ માં મળશે જેથી ઉમેદવાર તેનો સંપૂર્ણ લાભ મેળવી શકશે.
યુવાનોને મળશે દર મહિને 15000 ની આવક
જો કોઈ ઉમેદવાર ધોરણ 12 મો પાસ હોય અને જો દર માહિને રૂપિયા ૧૫000 આવક મેળવવા ઈચ્છતા હોય તે ઉમેદવારો આ આર્ટીકલ માંથી વિગતવાર માહિતી પ્રાપ્ત કરી શકશે. અને પોતાનું રજોસ્ટ્રેશન કરાવી શકશે.

આયુષ્માન મિત્ર
હાલ જીવવાનું ધોરણ 12 પાસ છે અને આયુષ્માન મિત્ર યોજનામાં ઓનલાઈન નોંધણી કરવા ઈચ્છે છે તેઓએ પોતાનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોવો જોઈએ જેથી નોંધણી વખતે ઓટીપી દ્વારા વેરી ફિકેશન થઈ શકે.
Ayushman Mitra at a glance :
યોજનાનુ નામ | PM Jan Arogya Yojana |
Artical | Ayushman Mitra Online Registration |
જગ્યાનું નામ | આયુષ્માન મિત્ર |
અરજી કોણ કરી શકે? | દેશના તમામ પાત્રતા ધરાવતા અરજદાર અરજી કરી શકે. |
જરૂરી લાયકાત | ધોરણ 12 પાસ |
વય મર્યાદા | 18 થી 32 વર્ષ |
હેલ્પલાઇન નંબર | 14555 અથવા 1800111565 |
અધિકૃત વેબસાઇટ | http://pmjay.gov.in/ |
PM Jay આયુષ્માન મિત્રના કાર્ય
આયુષ્માન મિત્રના કાર્યો નીચે મુજબ આપેલા છે
- Ayushman મિત્ર નું મુખ્ય કાર્ય વડાપ્રધાન જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનાનો લાભ સામાન્ય લોકોને આપવાનું છે.
- યોજનાને વ્યાપક પ્રચાર કરો.
- લાભાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવો તમામ અરજદારો અને લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવું.
- અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવું.
- દરેકની યોજનાનો લાભ મળે તેની ખાતરી કરવી
આ પણ વાંચો : બરોડા મહિલા શક્તિ બચત ખાતું
Ayushman Mitra નોંધણી માટે કયા આધારોની જરૂર રહેશે?
આયુષ્માન મિત્ર નું રજીસ્ટ્રેશન કરાવવા માટે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે મુજબ છે
- અરજદારનો આધારકાર્ડ
- પાનકાર્ડ ધોરણ
- 10 માર્કશીટ ધોરણ
- 12 માર્કશીટ
- અરજદારનો ચૂંટણી કાર્ડ
- મોબાઈલ નંબર
- અરજદારનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો
Ayushman Mitra Online Registration માટે શું લાયકાત જરૂરી છે?
ધોરણ 12 પાસ ઉમેદવારો નોંધણી કરવા ઈચ્છતા હોય તો તેના માટે કેટલાક યોગ્યતા પ્રમાણ રજૂ કરવા પડશે જે નીચે મુજબ છે. પોતાની લાયકાત મુજબ ઉમેદવાર પોતાના નામ નોંધાવી શકશે.
- ઉમેદવાર ઓછામાં ઓછો 18 વર્ષનો હોવો જોઈએ
- ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવો જોઈએ
- ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તે ભારતના બગરીક હોવા જોઈએ.
- ઉમેદવારનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિન્ક હોવા જોઈએ.
Step by Step Online Preocess Of Ayushman Mitra Online Registration?
તમામ યુવાનો કે જે આયુષ્માન મિત્ર તરીકે પોતાનું કેરિયર બનાવવા માંગે છે તેઓ નીચે મુજબના સ્ટેપ અનુસરી તેમની નોંધણી કરાવી શકે છે. નોંધણી કરતી સમયે ખાસ તકેદારી રાખવાની રહેશે.
- PM Jay આયુષ્માન મિત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે તમારે પહેલા તેને ઓફિસિયલ વેબસાઈટ હોમ પેજ પર આવું પડશે
- અહીં તમને મેનુ બટન મળશે જેના પર તમારે ક્લિક કરવો પડશે
- ક્લિક કર્યા પછી તમારી સામે કેટલાક નવા વિકલ્પો ખુલશે
- જેમાં તમને પોર્ટલ્સ વિભાગ હેઠળ આયુષ્માન મિત્રનો વિકલ્પ મળશે
- જેના પર તમારે ક્લિક કરવું પડશે
- ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું આ પેજ પર તમારે Click to Registar નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
- અહીં આ પેજ પર તમને સેલ્ફ રજિસ્ટ્રેશન નો વિકલ્પ મળશે
- જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- હવે અહીં તમારે તમારો આધાર મોબાઈલ નંબર એટલે કે આધાર કાર્ડમાં લિંક થયેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે, ત્યારબાદ તમને OTP જોવા મળશે.
- પછી તમારે ઓટીપી વેરિફિકેશન કરવું પડશે છેલ્લે તમારે સબમીટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે
- ત્યારબાદ તમને તેનો લોગીન આઈડી પાસવર્ડ મળશે જેમાંથી તમે તેના ફાયદા વગેરે મેળવી શકો છો