WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

ભાજપના ઉમેદવારોની પહેલી યાદી 10 તારીખે જાહેર થશે

ભાજપના ઉમેદવારોની પહેલી યાદી:-(BJP Candidate List 2022)આપ અને કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે, પરંતુ ભાજપે હજી સુધી મગનું મરી કરી રહ્યુ નથી. પરંતુ આખરે ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત જલ્દી જ કરવા જઈ રહ્યું છે.

ભાજપના ઉમેદવારો માટે હવે દિલ્હીમાં મંથન :-

10 અથવા 11 નવેમ્બરે ભાજપ પહેલી યાદી જાહેર થઈ શકે છે. 9 અને 10 નવેમ્બરે ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થશે. આ દિવસોમાં 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક યોજાશે. જેમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત.

આ પણ વાંચો:- શ્રમ કાર્ડ ઓનલાઇન

ભાજપના ઉમેદવારોની પહેલી યાદી :-

શાહ અનેસી.આર.પાટીલ હાજર રહેશે. જેના બાદ ઉમેદવારોની જાહેરાત થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ ભાજપના ઉમેદવારો માટે હવે દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે. 9 અને 10નવેમ્બરે દિલ્હીમાં બેઠક મળશે. 9 નવેમ્બરે સાંજે કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળશે.

આ પણ વાંચો:- આઈ ખેડૂત પશુપાલન યોજના 2022

કોને કોને મળશે ટીકીટ

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. સાંજે 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક મળશે. આ બેઠકમા પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે.

Leave a Comment