BPNL ભરતી 2022 :- ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા વિકાસ અધિકારી, પશુ દેખરેખ ઓફિસર અને અન્ય જગ્યાઓ પર ભરતી.સતાવાર વેબ સાઈટ bharatiyapashupalan.com છે.કુલ જગ્યાઓ 2106 છે અને પગાર ₹ 25 હજાર છેલ્લી તારીખ 10/12/2022 BPNL ભરતી ઓનલાઇન ફોર્મ 2022 ભરી શકાશે.

BPNL ભરતી 2022
BPNL ભરતી 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર 2022 છે. રસ ધરાવતા ઉમેદવારોને સંબંધિત પોસ્ટ પર અરજી કરતા પહેલા BPNL ભરતી ઓનલાઇન ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી જોઈ લેવી ત્યારબાદ અરજી કરવી. આ પોસ્ટમાં તમે BPNL ભરતી પસંદગી પ્રક્રિયા કેવી રીતે, BPNL ભરતી પાત્રતા માપદંડ (લાયકાત અને અનુભવ), BPNL વિકાસ અધિકારીનો પગાર, અરજી ફી વગેરે માહિતી આ લેખ માં મેળવી શકશો.
આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ (BPNL)
સંસ્થાનું નામ | ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ (BPNL) |
પોસ્ટ નું નામ | વિકાસ અધિકારી, મદદનીશ વિકાસ અધિકારી, એનિમલ એટેન્ડન્ટ વગેરે |
ટોટલ પોસ્ટ ની સંખ્યા | 2106 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10/12/2022 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પસંદગી પ્રક્રિયા | ઓનલાઈન એપ્ટિટ્યુડ ટેસ્ટ, ઈન્ટરવ્યુ |
સતાવાર વેબ સાઈટ | bharatiyapashupalan.com |
BPNL ભરતી 2022 ખાલી જગ્યાઓ માહિતી
પોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
વિકાસ અધિકારી | 108 |
મદદનીશ વિકાસ અધિકારી | 324 |
એનિમલ એટેન્ડન્ટ | 1620 |
પશુપાલન ઉન્નતિ કેન્દ્ર નિયામક | 33 |
ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ | 21 |
ટોટલ જગ્યા | 2106 |
આ પણ વાંચો :- સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ રહેશે જે સતાવાર વેબ સાઈટ પર માહિતી અનુસાર રહેશે.
મહત્વ પૂર્ણ લિંક
નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહીં ક્લિક કરો |