CBSE ધોરણ 10 અને 12 નુ પરીક્ષા ટાઇમ ટેબલ 2023 :- CBSE Class 10th & 12th Exam date 2023 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2023માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનું સંપૂર્ન ટાઇમ ટેબલ જાહેર કરેલ છે. બંને ધોરણોની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે.

SBSE ધોરણ 10 અને 12 નુ પરીક્ષા ટાઇમ ટેબલ 2023
CBSE બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે. મહત્વની વાત એ છે કે વિષયવાર સમયપત્રક શાળાઓ દ્વારા જાહેર કરવામાં આવશે. CBSEએ નોટિફિકેશનમાં સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓ માટે પણ ગાઈડલાઈન બહાર પાડી છે.
આ પણ વાંચો :- LPG ગેસ સબસિડી સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે તપાસવી?
ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ CBSE
પરીક્ષાનું નામ | ગુજરાત SSC બોર્ડની પરીક્ષા |
સંચાલન કરતી સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષા મોડ | ઓફલાઈન |
ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ (સંભવિત) | 14 માર્ચ થી 31 માર્ચ, 2023 |
શ્રેણી | SSC બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2022-23 |
સત્તાવાર વેબસાઇટ | website.gseb.org |
આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન
GSEB 2023 Time Table આ રીતે ડાઉનલોડ કરી શકો છો ટાઇમ ટેબલ
- ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2023 માત્ર બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવશે.
- gseb.org કે gsebeservice.com પર ગુજરાત બોર્ડના સત્તાવાર વેબપેજ પર જાઓ.
- “એચએસસી ટાઇમ ટેબલ 2023” અથવા “એસએસસી ટાઇમ ટેબલ 2023” લિંક પર ક્લિક કરો. જે મેઇન સ્ક્રીન પર હશે.
- “ડાઉનલોડ” બટન પર ક્લિક કરો અને સમય પત્રકને પીડીએફ ફાઇલ તરીકે સેવ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે પીડીએફ ફાઇલને સેવ કરો.
- પરીક્ષાની બધી તારીખો તપાસો અને તે મુજબ તમારું વાંચવા અને તૈયારી કરો.
આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ PDF
ગુજરાત બોર્ડ SSC હોલ ટિકિટ પર ઉલ્લેખિત વિગતો
ધોરણ 10 માટે ગુજરાત બોર્ડ SSC એડમિટ કાર્ડ પર નીચેની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- વિદ્યાર્થીનું નામ
- માતા-પિતાનું નામ
- શાળાનું નામ
- શાળા કોડ
- પરીક્ષાની તારીખ
- વિષયોની યાદી
- વિષય કોડ
- સમય
- મહત્વપૂર્ણ સૂચનાઓ
મહત્વ પૂર્ણ લિંક
CBSE Class 10th & 12th Exam time Table | Click here |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |