ભારતભરની અંદર દિવાળીનો તહેવાર ધામધુમથી ઉજવાતો હોય છે. દિવાળી રંગોળી 2022 નું પણ મહત્વ ઘણું રહેલું છે. તહેવાર આવે એટલે ઘરના તમામ સભ્યો ખૂબ જ આતુરતાથી આ તહેવારની રાહ જોતાં હોય છે, નવા નવા કપડાં, મીઠાઈઓ, શાણગાર, અને બાળકો આઠે ફટાકડા ખૂબ જ આકર્ષણ બની રહે છે. આ બધાથી ઉપર એટલે કે રંગોળી. આ રંગોના તહેવારમાં રંગોળી તો ભૂલાતી જ નથી. દિવાળી રંગોળી ડિઝાઇન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

દિવાળી રંગોળી 2022 ગૃહિણીઓ માટે રંગોળીનું મહત્વ
મનુષ્યના જીવનમાં વિવિધ રંગો રહેલા છે અને એટલા જ માટે આ રંગોના તહેવારમાં રંગોળી ખૂબ જ મહત્વ ધારાવે છે. જેમ બધીએમ ઘરની જ તૈયારીઓ કરવાની હોય છે તેમ ઘરની બધી જ ગૃહિણીઓ રંગોળી માટે પણ ખૂબ જ વિશેષ તૈયારી કરે છે. કહેવાય છે કે દિવાળીના રાત્રે ઘરમાં દેવો આવતા હોય છે, તો તેના માટે ઘરને વ્યવસ્થિત સાફ સફાઈ કરીને રંગ રોગાન કરી સુંદર બનાવવામાં આવે છે અને રંગોળી પુરવાનું આયોજન કરવામાં આવે છે.
રંગોળીના વિવિધ પ્રકાર
ગોળીઓ અલગ અલગ પ્રકારે બનાવવામાં આવે છે.ઘરની ગૃહિણી આલગ અલગ રંગોથી રંગોળીઓ બનાવટી હોય છે, જેમાં પાવડર રંગનો પણ ઉપયોગ થાય છે. રંગોળીમાં કોઈ ફોટા કે પછી મોર વગેરે જેવા પક્ષીઓનો ઉપયોગ કરી ને પણ રંગોળી બનાવવા આવે છે. ઘણી વાર દિવાળીના તહેવારને અનુરૂપ દિવડાઓને દોરીને પણ રંગોળી બનાવવામાં આવે છે.
આ પણ વાંચો :- ઓનલાઇન બદલી કેમ્પ 2022
રંગોળી બનાવવા માટેના સાધનોની યાદી
રંગોળી બનાવવા માટે કોઈ સાન વ્યક્તિ દ્વારા બોલાયેલ શ્રેષ્ઠ વાકયોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, રંગોળી બનાવ્યા બાદ તેમાં મીણબત્તી કે પછી કોડિયામાં પ્રગટાવેલ દિવડાઓ પણ મૂકવામાં આવે છે જેનાથી રંગોળીની શોભામાં ખૂબ જ વધારો થાય છે અને ખૂબ જ આહ્લાદદાયક લાગે છે.
વધારે માહિતી માટે અહી જાણો
દિવાળી રંગોળી PDF | CLICK HERE |
Resultguj Home page | click here |