મિત્રો Result Guj માં આપનું હાર્દિક સ્વાગત છે આ આર્ટીકલ માં અવનવી દિવાળી રંગોળી PDF 2022 અને દિવાળી રંગોળી ડીઝાઇન વિશે વિગતવાર માહિતી મેળવીએ.
અવનવી દિવાળી રંગોળી PDF 2022
મિત્રો દિવાળી હોય એટલે સ્વાભાવિક છે કે પોતાના ઘર ને અવનવી દિવાળી રંગોળી ડિઝાઇન થી શણગારવામાં આવે છે જેવા રંગોળી મહત્વ નો ભાગ ભજવે છે તમે જાણતા હશો કે આજે લોકો કોઈ ને પૂછ્યા વગર પણ ઘેર પોતાની મરજી મુજબ રંગોળી ડીઝાઇન તૈયાર કરી શકે છે.

આ પણ વાંચો :- ગુજરાત યુનવર્સિટી પરીણામ
દિવાળી રંગોળી ડિઝાઇન વિશે વિગતવાર અહેવાલ
દિવાળી રંગોળી 2022 ની વાત કરી યે તો દિવાળી નો તહેવાર આવી ગયો છે લોકો ધામ ધૂમ થી ઉજવણી કરશે લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષે દિવાળી લોકો માં પ્રેમ અને પ્રકાશ ફેલાવે છે. દિવાળી ના તહેવાર ના દિવશે ઘર ને શણગારે છે અને અવનવા કપડા પહેરતા હોય છે.
દિવાળી રંગોળી અને તેના વિવિધ પ્રકાર
દિવાળી રંગોળી ની વાત કરીએ તો જે ટાઇલ્સ છે તેના પર શણગાર કરવામાં આવે છે અને કાચ પર પેન્ટિંગ થી દોરવામાં આવે છે ટાઇલ્સ ની બાજુ માં લેમ્પ રાખવાથી એક અલગ જ પ્રકારનો નજારો જોવા મળે છે
- ટેરાકોટા પાન રંગોળી
- ફૂલોની રંગોળી
ટેરા કોટા પાન રગોળી
આ પ્રકારની રાગોળી ડિઝાઈનમાં મધ્ય ભાગ ની ડીઝાઈન ને ફરી રીપેટ કરી ને બનાવવામાં આવે છે અને આજુબાજુ ના ભાગો માં દીવાઓ થી શણગારવામાં આવે છે જે અલગ રીતે ચમકી ઊઠે છે.
ફૂલો ની રંગોળી:- ફૂલો ની રંગોળી માં વિવિધ પ્રકારના ના ફૂલ અને પાન ને ભેગા કરી ને રંગોળી બનાવામાં આવે છે જે એક દેશી ભારતીય રંગોળી ડીઝાઇન બને છે
પ્રતિબીબત રંગોળી :- આ પ્રકાર ની રંગોળી માં એક બીજા રંગો ભેગા કરી ને લાલ અને કાળા કલર થી અલગ ડીઝાઈન તૈયાર થાય છે.
અવનવી દિવાળી રંગોળી મહત્વ પુર્ણ લિંક
દિવાળી રંગોળી ડીઝાઇન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
Result Guj Home Page | અહીં ક્લિક કરો |