એકમ કસોટી (પ્રશ્નબેન્ક)નું ટાઈમટેબલ અને અભ્યાસક્રમ 17/12/2022

એકમ કસોટી (પ્રશ્નબેન્ક)નું ટાઈમટેબલ અને અભ્યાસક્રમ 17/12/2022 :- એકમ કસોટી પેપર 17/12/2022 ના રોજ ધોરણ 3 થી 8 ના બાળકો ના પેપર લેવામા આવશે જેની અંદર ધોરણ મુજબ અભ્યાસક્રમ પ્રશ્નપત્ર પરિરૂપ આયોજન પ્રમાણે હશે Akam Kasoti Questions Paper 17-12-2022 વિગત વાર માહિતી મેળવીએ.

એકમ કસોટી (પ્રશ્નબેન્ક)નું ટાઈમટેબલ અને અભ્યાસક્રમ 17/12/2022

ગુજરાત સરકાર દ્વારા વિધાર્થી ને વિષયવસ્તુ નું જ્ઞાન માં વધારો થાય અને પરીક્ષાઓ નું હળવું થાય તે માટે સરકાર શ્રી દ્વારા મહિનાની અંદર બે વખત ધોરણ ત્રણ થી આઠ ની દરેક વિષયને એકમ કસોટી લેવામાં આવે છે એકમ કસોટી માટે સરકારશ્રી દ્વારા પ્રશ્નપત્ર ની જગ્યાએ હવે પ્રશ્ન બેંક આપવામાં આવે છે જેમાંથી શિક્ષક શ્રી એ પ્રશ્નપત્ર તૈયાર કરવાનું હોય છે.

આ પણ વાંચો :- ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે સેલ, જાણો વિગતવાર માહિતી

એકમ કસોટી ટાઈમ ટેબલ 2022

એકમ કસોટી ટાઇમ ટેબલ માં જોઇએ તો એકમ કસોટી શનિવારના રોજ લેવામાં આવે છે.સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી.

એકમ કસોટી (પ્રશ્નબેન્ક)નું ટાઈમટેબલ અને અભ્યાસક્રમ પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણકાર્યપૂર્ણ થયા બાદ અથવા તો શિક્ષણકાર્યના 15 દિવસ બાદ કસોટી લેવામાં આવે છે પહેલાના સમયમાં એટલે કે શરૂઆતમાં દર અઠવાડિયે કસોટી લેવામાં આવતી હતી.

આ પણ વાંચો :- ગુજરાત શ્રવણ તીર્થદર્શન યોજના 2022

હવે નવા કાર્યક્રમ મુજબ પ્રાથમિક શાળામાં ધોરણ એક ત્રણ થી આઠમો એટલે કે ધોરણ ત્રણ પાંચ નો કાર્યક્રમ અલગ હોય છે અને ધોરણ છ સાત આઠ ઉચ્ચ પ્રાથમિક શાળાઓનો સામાયિક કસોટીનો કાર્યક્રમ અલગ હોય છે.

આ પણ વાંચો :- ગુજરાત રોજગાર સમાચાર 14 ડિસેમ્બર 2022

આ શનિવારે કયા વિષયની કસોટી ?

તારીખધોરણ વિષય
17/12/20223ગુજરાતી
17/12/20224ગણિત
17/12/20225પર્યાવરણ
17/12/20226ગુજરાતી
17/12/20227સંસ્કૃત
17/12/20228વિજ્ઞાન
એકમ કસોટી ટાઇમ ટેબલ

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

આ પણ વાંચો :- SSC CHSL ભરતી 2022 – 4500 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

એકમ કસોટી ટાઇમ ટેબલ મહત્વ પુર્ણ લિંક

ધોરણ 3-4-5 નો બીજા સત્રની એકમ કસોટી કાર્યક્રમ અહીં ક્લિક કરો
ધોરણ 6-7-8 નો બીજા સત્રની એકમ કસોટી કાર્યક્રમ અહીં ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

એકમ કસોટી કયા કયા ધોરણ ની લેવામા આવે છે.

એકમ કસોટી ધોરણ 3 થી 8 બાળકો ની લેવામાં આવે છે.

ડિસેમ્બર મહિનામાં કયા ધોરણ ની એકમ કસોટી લેવામાં આવશે.

ડિસેમ્બર મહિનામાં ધોરણ ત્રણ થી આઠ સુધી લેવામાં આવશે.

તા.17/12/2022 એકમ કસોટી પેપર

એકમ કસોટી ના પેપર જેતે શાળા માં પ્રશ્ન બેંકના આધારે બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *