WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

અનુમાન લગાવો અને જીતો લાખ રૂપિયા,જાણો વિગતવાર માહિતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 વિશે અનુમાન લગાવો અને જીતો લાખ રૂપિયા દિવ્ય ભાસ્કર તરફથી આ માટે વિધાન સભા ચૂંટણી રિઝલ્ટ 2022 વિશે સચોટ પરિણામ વિશે અનુમાન લગવવાનું રહશે.જો તમારુ અનુમાન સાચું પડશે તો દીવ્ય ભાસ્કર ન્યૂઝ તરફથી તમને 1લાખ રૂપિયા જીતવાનો મોકો બની શકે છે.

‘સચોટ અનુમાન લગાવો અને જીતો’ કોન્ટેસ્ટ :

ગુજરાત વિધાન સભાની 182 પર ‘સચોટ અનુમાન લગાવો અને જીતો’ કોન્ટેસ્ટ આ ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટો મળશે? સચોટ અનુમાન લગાવો અને 1 લાખ રૂપિયા જીતો! આ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો દિવસ પણ આવી પહોંચ્યો. દરેક વ્યક્તિ‘દિવ્ય ભાસ્કર’ એપ તરફથી અમે એવી હૃદયપૂર્વક આશા કરીએ છીએ કે આપે મતદાન કરીને દેશની લોકશાહીને ધબકતી રાખવાનો પ્રયાસ કર્યો જ હશે.

આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન

અનુમાન લગાવો અને જીતો

આ ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટ મળશે? સચોટ અનુમાન લગાવો અને 1 લાખ રૂપિયા જીતો
કોન્ટેસ્ટનાં નિયમો અને શરતો.

  1. આ સ્પર્ધામાં બુધવાર 7 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી જ ભાગ લઈ શકાશે.
  2. એકથી વધુ સાચી એન્ટ્રીઓની સ્થિતિમાં લકી ડ્રોથી એક વિજેતા નક્કી કરાશે.
  3. તમામ ઇનામો પર IT એક્ટ હેઠળ TDS કપાશે.
  4. વિજેતાઓની પસંદગી પર DB Corp Ltdનો અબાધિત અધિકાર રહેશે.
  5. કોન્ટેસ્ટ વિશે કોઇપણ જાતનું કમ્યુનિકેશન ધ્યાનમાં લેવામાં નહીં આવે.
  6. તમામ વિવાદ અમદાવાદ કોર્ટના અધિકારક્ષેત્રને આધિન રહેશે.
  7. ઈનામની રકમ એનાયત કરતાં પહેલાં વિજેતાની ઓળખાણની ખરાઈ કરવાનો અધિકાર DB corp Ltd. પોતાની પાસે સુરક્ષિત રાખે છે.
  8. એક પક્ષ માટે એક જ અનુમાન માન્ય ગણાશે.
  9. વિજેતાની જાહેરાત 15 ડિસેમ્બરે કરવામાં આવશે.
અનુમાન લગાવો અને ઇનામ જીતોઅહી ક્લીક કરો
ભરતી જાહેરાત માટે અહી ક્લિક કરો

Leave a Comment