Election Results 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 અત્યારે ગૂજરાત મા ચૂંટણ મતદાન પૂર્ણ થયું છે અને જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે એટલે 8 ડિસેમ્બર 2022 ચૂંટણી પરિણામનો દિવસ. ન્યૂઝ પેપર, ન્યૂઝ ચેનલ પર અત્યારે માત્ર ઍક જ વાત અને તે એટ્લે સરકાર કોની બનશે.
Election Results 2022
એક્ઝિટ પોલ્સે ગુજરાતમાં ભાજપ માટે મોટી બહુમતિની આગાહી કરી છે અને તેમાંના એકે એવી પણ આગાહી કરી છે કે પાર્ટી અત્યાર સુધીના સૌથી વધુ માર્જિનથી વિજય નોંધાવશે.

કેટલી સીટ મળે તો બહુમતી ગણાય?
તમામ એક્ઝિટ પોલમાં 182 સભ્યોની વિધાનસભામાં ગુજરાતમાં ભાજપ માટે 117-151 બેઠકોની રેન્જમાં મોટા જનાદેશની આગાહી કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસને 16-51ની રેન્જમાં બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીને 2 થી 13 સીટો વચ્ચે કંઈપણ મળવાનો અંદાજ હતો. ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 છે.
આ પણ વાંચો : અનુમાન લગાવો અને જીતો લાખ રૂપિયા,જાણો વિગતવાર માહિતી
શું કહે છે એક્સિટ પોલ?
પાર્ટી | India Today | ABP | TV 9 GUjarati | Times Now |
ભાજપ | 129-151 | 18-140 | 125-30 | 139 |
કોંગ્રેસ | 16-30 | 31-43 | 40-50 | 30 |
આપ | 9-11 | 11 | 3-5 | 11 |
અન્ય | 2-3 | – | 3-7 | 02 |
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં 2017ની સરખામણીએ ઓછું મતદાન જોવા મળે છે
- ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકો પર 65.22 ટકા મતદાન થયું હતું.
- 2017માં આ 93 મતવિસ્તારોમાં 69.99 ટકા મતદાન નોંધાયું હતું.
- પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર 63.31 ટકા મતદાન નોંધાયું હતું. તે પણ ગત વખત કરતાં ઓછી હતી
વિધાનસભા પરિણામ
વિવિધ દ્વારા live પ્રસારણ જોવા માટે નીચે ની લિન્ક દ્વારા આપ લાઈવ પરિણામ જો શકો છો. દરેક ચેનલ વિષે નીચે માહિતી આપવામાં આવેલ છે.