SSC GD કોન્સટેબલ ભરતી 2022 : (GD Constable Bharti 2022)સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કોન્સટેબલ (જનરલ ડ્યુટી) ની 24369 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જે પણ ઉમેદવારો ભારતીય પેરામિલિટરીમાં જોડાવા માંગે છે તેમના માટે આ SSC GD કોન્સટેબલ ભરતી 2022 એ ખૂબ જ અમુલ્ય તક છે. જે તેઓએ ચૂકવો જોઈએ નહીં. સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા GD કોન્સટેબલ ની જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. રસ અને લાયકાત ધરાવતા યુવાઓએ આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ માહિતી આપ resultguj.com પર વાંચી રહ્યા છો.
SSC GD કોન્સટેબલ ભરતી 2022
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા GD (જનરલ ડ્યૂટી) કોન્સ્ટેબલની જ્ગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ધોરણ 10 પાસ અને શારીરિક રીતે સશક્ત ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા બાહાર પાડવામાં આવેલ ભરતી માટે ના ફોર્મ ભરવા માટેની તારીખ 27 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. કમ્પ્યુટર બાઈઝડ ટેસ્ટ (CBT) નું આયોજન જાન્યુઆરી 2023 માં કરવામાં આવ્યું છે.

સંસ્થાનું નામ | સ્ટાફ સિલેકશન કમિશન |
પોસ્ટનું નામ | GD કોન્સ્ટેબલ |
કુલ જગ્યાઓ | 24369 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
જોબ લોકેશન | ભારત |
ફોર્મ શરૂ થવાની તારીખ | 27 ઓક્ટોબર 2022 |
ફોર્મ ની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઇટ | ssc.nic.in |
સ્ટાફ સિલેકશન GD કોન્સ્ટેબલ ભરતી 2022
સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા GD Constable Bharti 2022 ની 24369 જેટલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેની વિગતવાર જગ્યાઓ નીચે પ્રમાણે રહેશે. ઉમેદવારો નીચેના ટેબલ દ્વારા તે જગ્યાઓની માહિતી મેળવી શકશે. ઉમેદવારો પોતાની પસંદગી અનુસાર નીચેનામાથી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત અનુસાર નીચે જણાવેલ અલગ અલગ જગ્યાઓ જણાવવામાં આવેલ છે.
પોસ્ટ (ફોર્સ માટે) | કુલ જગ્યાઓ |
BSF | 10497 |
CISF | 100 |
CRPF | 8911 |
SSB | 1284 |
ITBP | 1613 |
AR | 1697 |
SSF | 103 |
NCB | 164 |
TOTAL | 24369 |
SSC GD કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટીટ્યુટ માથી પાસ કરેલ હોવી જોઈએ. જે પણ ઉમેદવાર આને લાયક હોય તે પસંદગી અનુસાર પોતાની લાયકાત મુજબ અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ટેટ-1, ટેટ-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ,2022
ઉમર મર્યાદા
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત માટે ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમ જ કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જે પણ ઉમેદવાર આ ભારતી માટે ઉંમરમાં લાયક હોય તે પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ અરજી કરી શકે છે.
GD Constable Bharti 2022 અગત્યની તારીખો
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા જાહેરાત અનુસાર જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેમણે નીચેની તારીખોનું અચૂક ધ્યાન રાખવું જરૂરી છે.
ઓનલાઈન અરજીનો સમયગાળો | 27/10/2022 થી 30/11/2022 |
ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ | 30/11/2022 |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 |
ચલણ દ્વારાફી ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 |
CBT ટેસ્ટની તારીખ | જાન્યુઆરી 2023 |
SSC GD કોન્સ્ટેબલ ભરતી ઓનલાઈન ફોમ
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત અનુસાર રસ ધરાવતા વ્વ્યક્તિઓ લાયકાત મુજબ તેમ જ શારીરિક ફિટ ઉમેદવાર ઓફોશીયલ વેબસાઇટ www.ssc.nic.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની તારીખ 27 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધીની રહેશે.
અરજી ફી
કેટેગરી | ફી |
GEN/EWS/OBC | રૂ.100 |
Women/SC/ST | કોઈ પણ ફી નહીં |
SSC GD કોન્સ્ટેબલ ભરતી પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, શારીરિક કસોટી, મેડિકલ ટેસ્ટ, ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી
SSC GD કોન્સ્ટેબલ સેલરી
આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવાર ને પે લેવલ-3 મુજબ 21,700 થી 61,900 નું પગાર ધોરણ આપવામાં આવશે અને NCB ના સિપાઈ માં પસંદગી પામનાર ઉમેદવારને પે લેવલ- 1 રૂ.18,000 થી 56,900 નું આપવામાં આવશે.જે પણ ઉમેદવાર આ ભરતી માટે રસ ધરાવતા હોય તેઓ એ પોતાની લાયકાત મુજબ અરજી કરી શકે છે અને નીચે જણાવેલ અગત્યની લિન્ક દ્વારા જાહેરાત વાંચી તેની યોગ્ય પોસ્ટ મુજબ અરજી કરી શકે છે.
અગત્યની લિન્ક
ઓફિશિયલ જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહી ક્લિક કરો |
FAQ” માં વારંવાર પૂછાતા પ્રશ્નો
SSC GD કોન્સટેબલ ભરતી 2022 ની ફ્રોમ ભરવા માટેની કંઈ વેબ સાઈટ છે?
SSC GD કોન્સટેબલ ભરતી ફ્રોમ ssc.nic.in છે.
SSC GD કોન્સટેબલ ભરતી 2022 ની કુલ કેટલી જગ્યા પર ભરતી છે?
ધોરણ 10 પાસ માટે 24369 જગ્યાઓ માટે ભરતી છે.
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ કંઈ છે?
SSC GD કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે.