આજ રોજ GPSC Dy So તા -1-10-2022 ને રવિવારના રોજ ડેપ્યુટી સેંકશન ઓફિસર માટેની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી.આ જાહેરાત ડેપ્યુટી સેંકશન ઓફિસ/નાયબ મામલતદાર માટે ની ભરતી માટે લેવામાં આવેલ હતી, જેને પ્રિલિમિનરી પરીક્ષા તરીકે પણ લેવામાં આવે છે. જે પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત કરવામા આવેલ હતી. જેમાં ઘણા બધા યુવાઓ એ ભાગ લીધેલ હતો.
આ પણ વાંચો:- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC Dy So)
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ ભારતના બંધારણ દ્વારા અરજદારોની યોગ્યતાઓ અનુસાર ભારતના ગુજરાત રાજ્યમાં નાગરિક સેવાઓ માટે અરજદારોને પસંદ કરવા માટે બનાવવામાં આવેલ એક સંસ્થા છે
આ પણ વાંચો:- PM ઉજ્જવલા યોજના 2022
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના કાર્યો:-
ભારતના બંધારણની કલમ 320 હેઠળ ગુજરાત જાહેર સેવા આયોગને નીચેના કાર્યો સોંપવામાં આવ્યા છે. રાજ્યની સેવાઓમાં નિમણૂંક માટે પરીક્ષાઓ યોજવી. સલાહ આપવા માટે –
- રાજ્યની વિવિધ સિવિલ સેવાઓમાં ભરતીની પદ્ધતિઓ સંબંધિત બાબતો;
- રાજ્યની સનદી સેવાઓમાં નિમણૂકો કરવા અને પ્રમોશન આપવા,
- એક સેવામાંથી બીજી સેવામાં ટ્રાન્સફર અને આવી નિમણૂંકો,
- બઢતી અને બદલીઓ માટે ઉમેદવારોની યોગ્યતામાં અનુસરવામાં આવતા સિદ્ધાંતો;
- સરકારી કર્મચારીઓને અસર કરતી તમામ શિસ્તની બાબતો,
આ પણ વાંચો:- ઓનલાઇન બદલી કેમ્પ 2022

- સરકારી નોકરો દ્વારા તેમની ફરજ બજાવતી વખતે તેમના દ્વારા કરવામાં આવેલ અથવા કથિત કૃત્ય માટે તેમની સામે શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહીમાં પોતાનો બચાવ કરવા માટે કરાયેલા કાનૂની ખર્ચની ભરપાઈના દાવાઓ; સરકારી કર્મચારીઓને ઈજા-પેન્શન આપવા માટેના દાવા;
- મહામહિમ ગવર્નર દ્વારા કમિશનને સંદર્ભિત કરવામાં આવતી અન્ય કોઈપણ બાબતો આ કાર્યો ભારતના બંધારણની કલમ 320 ની કલમ (3) ની જોગવાઈ હેઠળ ગુજરાત જાહેર સેવા આયોગ (પરામર્શમાંથી મુક્તિ) રેગ્યુલેશન્સ, 1960 દ્વારા લાદવામાં આવેલી મર્યાદાઓને આધીન છે.
ડેપ્યુટી સેંકશન ઓફિસર વધુ માહિતી જાણો
GPSC Official | અહી ક્લિક કરો |
Dy. S.O. પ્રશ્નપત્ર તા-17/10/2022 | અહી ક્લિક કરો |
Dy. S.O. પ્રશ્નપત્ર તા-17/10/2022 પેપર સોલ્યુશન | ટૂંક સમયમાં |