ગુજરાત વિધાનસભા ચૂંટણી બપોરના 03.30 કલાક ના મતદાન ના આંકડા

ગુજરાત વિધાનસભા ચૂંટણી બપોરના 03.30 કલાક ના મતદાન ના આંકડા :- ગુજરાત વિધાસભાની આજે ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન, 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ, જાણો તમારા જિલ્લાનું સવારના વહેલા થયેલ મતદાન શરુ થયેલ હાલ 03:30 સુધી મતદાન શાંતિ પુર્ણ ચાલી રહ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બપોરના 03.30 કલાક ના મતદાન ના આંકડા

વાત કરીએ કચ્છની 6 બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધીમાં 45.45 ટકા મતદાન થયું અબડાસા વિધાનસભામાં સૌથી વધારે 50.21 ટકા મતદાન થયુ અંજાર વિધાનસભામાં 48.99 ટકા મતદાન થયું જિલ્લામથક ભુજમાં 47.74 મતદારોએ પણ મતદાન કર્યું પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામમાં 34.11 ટકા સાથે મતદાન ઓછું રહ્યું માંડવી મુન્દ્રા બેઠક પર 47.88 ટકા તો રાપરમાં 45.92 ટકા મતદાન થયું બપોરે 3 વાગ્યા સુધીમાં કચ્છમાં સરેરાશ 45.45 ટકા મતદાન થયું.

આ પણ વાંચો :- આજના પેટ્રોલ ડીઝલના તમારા જિલ્લા ના ભાવ 01/12/2022

સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું.

પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 48.48

જિલ્લા પ્રમાણે વિગતો પર નજર કરીએ

  • અમરેલી 44.62
  • ભરૂચ 55.45
  • ભાવનગર 45.91
  • બોટાદ 43.67
  • ડાંગ 58.55
  • દેવભૂમિ દ્વારકા 46.55
  • ગીર સોમનાથ 50.89
  • જામનગર 42.26
  • જુનાગઢ 46.03
  • કચ્છ 45.45
  • મોરબી 53.75
  • નર્મદા 63.88
  • નવસારી 55.10
  • પોરબંદર 43.12
  • રાજકોટ 46.67
  • સુરત 47.01
  • સુરેન્દ્રનગર 48.60
  • તાપી 64.27
  • વલસાડ 53.49
તમામ જિલ્લાના મતદાની ટકાવારીઅહિ ક્લિક કરો
રીઝલ્ટ ગુજ હોમ પેજઅહી ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *