હોમગાર્ડ પગાર વધારો 2022,જાણો વિગતવાર માહિતી

હોમગાર્ડ પગાર વધારો 2022:- હોમગાર્ડ ના માનદ વેતનમાં વધારો.. હવેથી ₹300 ને બદલે 450 રૂપિયા મળશે. ગ્રામરક્ષક દળના જવાન ના વેતનમાં પણ રૂપિયા 100 નો વધારો. રાજ્ય સરકારની તિજોરી ઉપર ₹195 કરોડનો બોજો આવશે. વેતન વધારો 1- -11 2022 થી અમલમાં આવશે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત.

આ પણ વાંચો :- ITBP ભરતી 2022

હોમગાર્ડ પગાર વધારો 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *