WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023

ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023 :- Gujarat Mukhy Mantri 2023 ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. Bhupendr Patel આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા.

ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023

ક્રમ મંત્રીનું નામ
1શ્રી ભૂપેન્દ્રભાઇ રજનીકાન્ત પટેલ
આ પણ વાંચો :- દિવ્યાંગ લગ્ન સહાય યોજના
ક્રમકેબિનેટ મંત્રી
1શ્રી બળવંતસિંહ રાજપૂત
2શ્રી ઋષિકેશ પટેલ
3શ્રી કનુ દેસાઇ
4શ્રી રાઘવજી પટેલ
5શ્રી કુંવરજી બાવળિયા
6શ્રી ભાનુબેન બાબરીયા
7શ્રી કુબેર ડિંડોર
8શ્રી મૂળુભાઇ બેરા
ક્રમરાજ્ય કક્ષા ના મંત્રી
1શ્રી હર્ષ સંઘવી
2શ્રી જગદીશ પંચાલ
3શ્રી પરસોત્તમ સોલંકી
4શ્રી બચુ ખાબડ
5શ્રી મુકેશ પટેલ
6શ્રી પ્રફુલ પાનસેરિયા
7શ્રી ભીખુસિંહ પરમાર
8શ્રી કુંવરજી હળપતિ

કેબિનેટ મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ

ક્રમનામક્યું ખાતું અપાયું
1કનુ દેસાઈનાણા ઉર્જા
2ભાનુબેન બાબરીયાસામાજિક અને અધિકારિકિ્તા
3કુબેર ડિંડોરપ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી
4બળવંતસિંહ રાજપૂતઉદ્યોગ મંત્રાલય
5ઋષિકેશ પટેલઆરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગ 
6રાઘવજી પટેલકૃષિ અને પશુપાલન
7મૂળુભાઈ બેરાપ્રવાસ અને વન પર્યાવરણ
8કુંવરજી બાવળિયાપાણી પુરવઠા

રાજ્યકક્ષાના મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ

ક્રમમંત્રી નામરાજ્યકક્ષાના મંત્રીજીતેલ બેઠક
1જગદીશ પંચાલ* નિકોલ
2હર્ષ સંઘવી*ગૃહ અને રમત ગમતમજૂરા
3ભીખુસિંહ પરમારન્યાય અને અધીકારિતા, નાગરિક પુરવઠા ખાતુમોડાસા
4બચુ ખાબડ દેવગઢબારિયા
5પ્રફુલ પાનસેરીયા કામરેજ
6મુકેશ પટેલ ઓલપાડ
7કુંવરજી હળપતિ માંડવી- ST-18
8પરસોત્તમ સોલંકીમત્સ્ય અને પશુપાલન વિભાગભાવનગર ગ્રામ્ય

1 thought on “ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023”

  1. મારે બીજી વાર ધો1 માબેસાડવી પરીતીથી ખરાબછે કૃતિકા. વિધા મંદિર શક્કરનગર અમદાવદ પીનકોડ382350

    Reply

Leave a Comment