ગુજરાત માર્કેટયાર્ડ બજાર ભાવ 2022 : બજારભાવ સાણંદમાર્કેટ યાર્ડ | બજારભાવ બાવળા માર્કેટ યાર્ડ | બજારભાવ માંડલ માર્કેટ યાર્ડ | બજારભાવ મંડળ માર્કેટ યાર્ડ | બજારભાવ દાહોદ માર્કેટ યાર્ડ | બજારભાવ ગોધરા માર્કેટ યાર્ડ | બજારભાવ પેટલાદ માર્કેટ યાર્ડ | બજારભાવ પાદરા માર્કેટ યાર્ડ.
ગુજરાત માર્કેટયાર્ડ બજાર ભાવ 2022
ભારત એ એક ખેતી પ્રધાન દેશ છે, દેશનો ખેડૂત ખૂબ જ કઠોર મહેનત કરી માટી માઠી સોનું પકવે છે. પોતાના પરસેવાથી કમાવેલ સોનું બજારમાં વેચવા માટે જાય છે ત્યારે ખેડૂત પોતાના અનાજ ની કિંમતથી જાણકાર હોવો જોઈએ. મિત્રો આ આર્ટિકલમાં આપ વિવિધ માર્કેટયાર્ડના બજારભાવ વિષે જાની શકશો અને વધુ માહિતગાર થઈ શકશો, તેના માટે સંપૂર્ણ આર્ટિકલનો ધ્યાનથી અભ્યાસ કરો.
આ પણ વાંચો : મધ્ય રેલવે ભરતી 2022, 10 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી
બજારભાવ સાણંદમાર્કેટ યાર્ડ.
નીચે આપેલ ચાર્ટની અંદર સાણંદ માર્કેટયાર્ડ માં આવતા અનાજ કઠોળના ભાવ આપેલ છે જેમાં ભાવ 20 કિલો ના આપેલ હશે. જેનો ધ્યાનથી અભ્યાસ કરશો અને વધુ માહિતગાર થાવ.

વિગત | ભાવ (20kg) |
ડાંગર | 280 થી 377 |
ઘઉં ટુકડા | 550 થી 601 |
તુવર | 1100 થી 1100 |
જીરું | 4234 થી 4656 |
રજકો | 2612 થી 2612 |
બજારભાવ બાવળા માર્કેટયાર્ડ.
નીચે આપેલ ચાર્ટની અંદર સાણંદ માર્કેટયાર્ડ માં આવતા અનાજ કઠોળના ભાવ આપેલ છે જેમાં ભાવ 20 કિલો ના આપેલ હશે. જેનો ધ્યાનથી અભ્યાસ કરશો અને વધુ માહિતગાર થાવ.
ડાંગર | 296 થી 392 |
ઘઉં ટુકડા | |