ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 || Gujarat Post Office Bharati 2022

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 : (Gujarat Post Office Bharati 2022)India Post વિભાગ દ્વારા સર્કલ ની પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેલ, મેઈલ ગાર્ડ અને MTS ની કુલ 188 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત કરવામાં આવશે.

ધોરણ 10 પાસ અને સ્પોર્ટ્સ નું માંય સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, વાય મર્યાદા, ફોર્મ ભરવાની રીત અને બીજી તમામ માહિતી માટે આ પોસ્ટ સંપૂર્ણ રીતે વાંચો.

વિભાગનું નામ ગુજરાત પોસ્ટ વિભાગ (Gujarat Post Office Bharati 2022)
પોસ્ટ નું નામપોસ્ટલ આસિસ્ટન્ટ, MTS પોસ્ટમેન,
કુલ જગ્યાઓ 188
જોબ લોકેશનગુજરાત
અરજી પ્રક્રિયાઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઇટ dopsportsrecruitment.in

Gujarat Post Office Bharati 2022 જાહેરાત ગુજરાત પોસ્ટ સર્કલમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટાની કુલ 188 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ ભારતીના ઓનલાઈન ફોર્મ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જે ઉમેદવારો લાયક હોય તે આ જાહેરાતમાં ફોર્મ ભરી શકશે. આ ભારતી માટે ઉમેદવારની વાય મર્યાદા 18 વર્ષ થી 27 વર્ષની હોવી જોઈએ.

ગુજરાત પોસ્ટમેન ભરતી 2022

ગુજરાત પોસ્ટ વિભાગ સ્પોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે. નીચે ટેબલમાં ઉમેદવારો પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકશે.પોસ્ટલ આસિસ્ટન્સ, પોસ્ટમેન / મેલગાર્ડ તેમજ MTS ની જગ્યાઓ નીચેના ટેબલમાં જણાવેલ છે જે ધ્યાને લેવું.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
પોસ્ટલ આસિસ્ટન્સ 71
પોસ્ટમેન/મેલગાર્ડ56
MTS61
આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના

Gujarat Post Office Bharati 2022:-શૈક્ષણિક લાયકાત:

આ ભરતી માટે ઉમેદવારે જરૂરી લાયકાત વિષે જાણવું જોઈએ, જેમાં પોસ્ટલ આસિસ્ટન્સ માટે ધોરણ 12 પાસ ઉમેદવારો ઓનલાઈન અરજી કરે શકે છે. તેમ જ પોસ્ટમેન / મેલગાર્ડ માટે પણ 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકે. તેમ જ MTS જગ્યાઓ માટે ધોરણ 10 પાસ ઉમેદવારે પણ ફોર્મ ભરી શકશે.

પોસ્ટનું નામલાયકાત
પોસ્ટલ આસિસ્ટન્સ ધોરણ-12 પાસ
પોસ્ટમેન / મેલગાર્ડધોરણ-12 પાસ
MTSધોરણ-10 પાસ

સ્પોર્ટ્સ લાયકાત : ઉમેદવાર પાસે માન્ય રાજ્ય કક્ષા / નેશનલ કક્ષા અને ઇન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ.

આ પણ વાંચો : TET 1,2 પરીક્ષા જાહેરનામું 

વાય મર્યાદા:

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 માટે જે ઉમેદવારો ની વયમર્યાદાઓ ત્રણે ત્રણ પ્રકારની જગ્યાઓ માટે ઉમેદવારની ઉમર 18 વર્ષ થી 27 વર્ષની રાખવામા આવી છે.

પોસ્ટનું નામવાય મર્યાદા
પોસ્ટલ આસિસ્ટન્સ 18 થી 27વર્ષ
પોસ્ટમેન / મેલગાર્ડ18 થી 27 વર્ષ
MTS 18 થી 27 વર્ષ

અરજી ફી

ગુજરાત પોસ્ટ વિભાગ ની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે જેમાં ફી ધોરણ પણ નક્કી કરવામાં આવેલ છે જેમાં Open, OBC, EWS વર્ગના જે પણ ઉમેદવારો છે તેમની 100 રૂપિયા ફી નક્કી કરવામાં આવેલ છે. જે ફી ઓનલાઈન અથવા ઓફલાઇન ભરવાની રહેશે.તેમાં જ મહિલા ઉમેદવાર તેમજ SC, ST, વર્ગના ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.

GEN/OBC/EWSરૂ.100/-
WOMEN/SC/ST/ESMNIL

પગાર ધોરણ :

ગુજરાત પોસ્ટ વિભાગ માં ત્રણે ત્રણ જગ્યાઓ માટે પગાર ધોરણ મળવા પત્ર છે.

પોસ્ટનું નામપગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્સ રૂ.25,500 થી 81,100
પોસ્ટમેન / મેલગાર્ડરૂ. 21,700 થી 69,100
MTS રૂ. 18,000 થી 56,900

ઉમેદવારો માટે સૂચનાઓ

  • ગુજરાત પોસ્ટ ભરતી માં ફોર્મ ભરતા ઉમેદવારો એ એ ખાસ તકેદારી લેવી જોઈએ કે છેલ્લી તારીખ પહેલા જ પોતાનું ફોર્મ તેમજ ઓનલાઈન ફી સબમિટ કરવાની રહેશે. આળસ કરી છેલ્લી તારીખની રાહ ના જોવી જોઈએ ,જેથી કરીને વેબસાઇટ અંતાઇમ તારીખોમાં હેંગ થવાની સંભાવના વધુ રહે છે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે નોંધણી કરવી ફરજિયાત છે. અને એક ઉમેદવારે માત્ર એક જ નોંધણી નો ઉપયોગ કરવાનો રહેશે.એકવાર નોંધણી કર્યા પછી તે નોંધણી નંબર યાદ રાખવાનો રહેશે અને ત્યારબાદના તમામ રેફરન્સ માટે આ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ એક મોબાઈલ નંબરથી માત્ર એકજ ઉમેદવાર નોંધણી કરી શકશે જે વાતનું પણ ઉમેદવારોએ ખ્યાલ રાખવાનો રહેશે.
  • ઉમેદવારે પોતાના સહી અને ફોટા પણ નિર્દિષ્ટ જણાવેલ માપ મુજબ તૈયાર રાખવાના રહશે. પોતે જે સ્પોર્ટ્સ ના આધારે ફોર્મ ભારે ચ્ચે તેના પ્રમાણ પત્રો પણ સાથે રાખવાના રહેશે.

મહત્વપુર્ણ લિંક

સતાવાર જાહેરાત – અહીંથી વાંચો

ઓનલાઈન અરજી – અરજી અહીંથી કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *