WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

Gujarat Vahli Dikri Yojana 2022-ગુજરાત વ્હાલી દિકરી યોજના 2022

ગુજરાત વ્હાલી દિકરી યોજના 2022 :- (Gujarat Vahli Dikri Yojana 2022)ગુજરાત સરકાર ની મહત્વ ની યોજના વ્હાલી દીકરી જેમાં ફોર્મ રજીસ્ટ્રેશન ફ્રોમ માટેની વિગત અત્રે રજૂ કરવામાં આવેલ છે, જેમાં કેવી રીતે ફોર્મ ભરવા, શું હશે માપદંડ વગેરે ની તમામ માહિતી નો ધ્યાનથી અભ્યાસ કરી આ બાબતે ફોર્મ ભરવા.

આ પણ વાંચો :- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ

ગુજરાત વ્હાલી દિકરી યોજના 2022 : ઉદ્દેશ્ય

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના 2022 આંગે જાહેરાત કરેલ છે. આ ગુજરાત વ્હાલી દીકરી યોજના 2022 નો હેતુ દીકરીઓના જન્મ દરને વધારવા, શિક્ષણ પ્રત્યે રુચિ અને બાલ લગ્ન ઘટાડવાનો છે. જેના માટે ફોર્મ ભરવા અંગે ની પ્રક્રિયા ટૂંકમાં જ જાહેર કરવામાં આવશે. આ લેખમાં તમે યોજના વિષેની માહિતી પ્રાપ્ત કરી શકશો.

ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ, સલામતી, આરોગ્ય સંભાળ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વારંવાર અસંખ્ય પગલાં લેવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે આ ગુજરાત વ્હાલી દિકરી યોજના 2022 ક્યારે શરૂ કરવામાં આવેલ છે ? જેના માટે ગુજરાત સરકાર દ્વારા 2 ઓગસ્ટ ના રોજ શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો :- હોમગાર્ડ પગાર વધારો 2022
યોજનાનુ નામ વ્હાલી દિકરી યોજના(Gujarat Vahli Dikri Yojana 2022)
કોના દ્વારા યોજનારાજ્ય સરકાર
શેના અંતર્ગતબેટી પઢાઓ બેટી બચાઓ
યોજનાનો હેતુકન્યા કેળવણીને પ્રોત્સાહન
આવક મર્યાદાબે લાખ થી ઓછી
Gujarat Vahli Dikri Yojana 2022
આ પણ વાંચો :- ITBP ભરતી 2022

વ્હાલી દિકરી યોજના અરજી સાથે રજૂ કરવાના આધા પુરાવા

  1. દિકરીનું જન્મનું પ્રમાણપત્ર
  2. માતા પિતાના આધારકાર્ડ
  3. માતાના જન્મનું પ્રમાણપત્ર
  4. માતા પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  5. કુટુંબમાં જનેલા અને હયાત બાળકોના જન્મના પ્રામાનપત્ર
  6. સંતતિ નિયમાનનું પ્રમાણપત્ર
  7. નિયત નમૂનાનું સક્ષમ અધિકારીનું સમક્ષ કરેલ દંપતીનું સોગંધનામું

Gujarat Vahli Dikri Yojana 2022 અંતર્ગત મળવા પાત્ર લાભ

પ્રથમ ધોરણ પ્રવેશ સમયે4,000
નવમા ધોરણ પ્રવેશ સમયે6,000
18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય તરીકે1,00,000
ખાસ નોંધ દિકરીના બાળલગ્ન ન થયેલ હોવા જોઈએ
આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ

મહત્વ પૂર્ણ લિંક

વ્હાલી દિકરી યોજનાનું અરજી ફોર્મડાઉનલોડ કરો
મહિલા અને બાળ વિકાસ વિભાગઅહીં ક્લિક કરો

FAQ” માં વારંવાર પૂછાતા પ્રશ્નો

વ્હાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે વાલીની આવક મર્યાદા કેટલી હોવી જોઇએ?

આ યોજનાનો લાભ લેવા માટે વાલીની આવક મર્યાદા 2,00,000 (બે લાખ) છે.

ગુજરાત વ્હાલી દિકરી યોજનામાં ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

અરજી ફોર્મ ડાઉનલોડ કરીને ભરવાનું રહેશે.

3 thoughts on “Gujarat Vahli Dikri Yojana 2022-ગુજરાત વ્હાલી દિકરી યોજના 2022”

Leave a Comment