WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022-જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 :- રિઝલ્ટ તા.08/12/2022 ના રોજ 182 વિધાન સભાની બેઠક નું જાહેર કરવામાં આવશે.જેની દરેક વિધાન સભાની ગણતરી જેતે જિલ્લા મથક પર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

વિધાન સભાની બેઠક પર તા.01/12/2022 અને તા .05/12/2022 એમ બે તબ્બકા માં મતદાન કરવામાં આવ્યું જેમાં 182 ધારાસભ્યો ના નસીબ કોને જીત મળશે તે 08/12/2022 ના રોજ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :- ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓની અંતિમ યાદી

ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં ગુજરાત રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે.પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે.

ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીનું આજે પરિણામ

ગુજરાત વિધાન સભાની 5 વર્ષ પૂર્ણ થતાં બે તબક્કામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજાઈ જેમાં પ્રથમ તબક્કામાં માં અંદાજે 60.11 ટકા જેવું મતદાન થયું અને બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન.આઠ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ.

પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થયું હતું.અને બીજા ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર મતદાન.

આ પણ વાંચો :- આવકનો દાખલો ઓનલાઈન

ગુજરાતમાં બીજા તબક્કામાં પાંચ વાગ્યા સુધીમાં 58.68 ટકા મતદાન થયું છે.

ચૂંટણીપંચને ટાંકીને સમાચાર સંસ્થા એએનાઈએ આ આંકડા જાહેર કર્યા છે.

વિધાનસભા ચૂંટણી 2022 જાહેર જનતા મતગણતરીની વિગતો જોઈ શકે તે માટે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા વેબસાઈટ પરથી મતગણતરીની વિગતો જોઈ શકેશે.

ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક: 

ઈલેકશન કમીશનની ઓફીસીયલ સાઇટ પર રીજલ્ટ જોવા અહિં ક્લીક કરો

TV9 ગુજરાતી Live રીજલ્ટ લીંક

દિવ્ય ભાસ્કર Live રીજલ્ટ લીંક

VTV ગુજરાતી Live રીજલ્ટ લીંક

આજતક Live રીજલ્ટ લીંક

ABP ASMITA Live રીજલ્ટ લીંક

NDTV Live રીજલ્ટ લીંક

સંદેશ ન્યુઝ Live રીજલ્ટ લીંક

પરિણામ જોવા માટેઅહીં ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment