ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023 જાહેર,જાણો વિગતવાર માહિતી

ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023 જાહેર:-HSC & SSC Exam time table 2023,ધોરણ 10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત SSC અને HSC પરીક્ષાની તારીખ 2023 જાહેર કરવામાં આવી.SSC Result 2023,ધોરણ 10 અને 12 પરીક્ષાઓ 14 માર્ચથી ચાલુ થશે અને 31 માર્ચ, 2023 ના રોજ પૂર્ણ થશે.12th board exam time table 2023 Gujarat science વાર્ષિક પરિક્ષા નો સંપૂર્ણ કાર્યક્રમ આ લેખ માં માહિતી મેળવીએ.

આ પણ વાંચો : Kutumb Sahay Yojana

ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ઓ 14 માર્ચથી શરૂ થશે અને ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ પૂર્ણ થશે. Gujarat Board Class 10, Class 12 Time Table 2023 વિગતવાર માહિતી માટે GSEB ટાઇમ ટેબલ 2023 બોર્ડની સત્તાવાર વેબસાઇ gsebeservice.com અથવા gseb.org પર થી પણ માહિતી મેળવી શકાશે. ગુજરાત SSC અને ગુજરાત HSC ટાઇમ 2023 માં દરેક વિષયની પરીક્ષાની તારીખ અને સમયની માહિતી આપવામાં આવેલ છે.std 12 arts time table 2022 Gujarat board.

આ પણ વાંચો :- આઈ ખેડૂત પશુપાલન યોજના 2022
પરીક્ષાનું નામગુજરાત HSC & SSC વાર્ષિક પરીક્ષા 2023
SSC Exam time table 2023
બોર્ડ નું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
પરીક્ષા શરૂ તારીખ 14/03/2023
પરીક્ષા પૂર્ણ તારીખ31/03/2023
શૈક્ષણીક વર્ષ2022/23
પરીક્ષા સ્થળ ગુજરાત રાજ્યમાં 
ગુજરાત બોર્ડની વેબસાઈટgseb.org અને gsebeservice.com
ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023

તારીખવિષય
14 માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી/ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા
17 માર્ચ, 2023બેઝીક મેથ્સ
19 માર્ચ, 2023સ્ટાન્ડર્ડ મેથ્સ
22 માર્ચ, 2023સાયન્સ એન્ડ ટેક્નોલોજી
25 માર્ચ, 2023સામાજીક વિજ્ઞાન
27 માર્ચ, 2023ગુજરાતી (દ્વિતીય ભાષા)
29 માર્ચ, 2023અંગ્રેજી (દ્વિતીય ભાષા)
31 માર્ચ, 2023દ્વિતીય ભાષા – હિંદી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્સ
સંભવિત તારીખવિષય (સમય બપોરે 3.00થી 6.30 સુધી)
14 માર્ચ, 2023ફિઝીક્સ
માર્ચ, 2023કેમેસ્ટ્રી
માર્ચ, 2023બાયોલોજી
માર્ચ, 2023ગણિત
માર્ચ, 2023અંગ્રેજી – પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા
31 માર્ચ, 2023પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરાબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)

GSEB SSC&HSC ટાઈમ ટેબલ 2023 ડાઉનલોડ કેવી રીતે કરવો?

ગુજરાત ધોરણ 10 અને 12મા ધોરણની પરિક્ષા કાર્યક્રમ 2023 ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ થી ડાઉનલોડ કરી શકાશે.

  1. સોં પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  2. હોમ પેજ પર, “ટાઇમ ટેબલ 2023” માટેની લિંક જુઓ.
  3. ત્યારબાદ ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરો.
  4. ગુજરાત ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2023 PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવામાં આવશે.
  5. સમય સાથે તમારા સંબંધિત વિષયો માટે ટાઈમ ટેબલ મુજબ અનુસરો.

FAQ”ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023

ધોરણ 10 પરીક્ષા 2023 કયારે શરુ થશે?

ધોરણ 10 ની 14/03/2023 થી શરુ થશે.

ધોરણ 10 નું પરિણામ 2023 માં કઈ વેબસાઈટ માં જોવા મળશે?

SSC Result 2023 જોવા માટે gseb.org જોવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *