WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

Ikhedut Pashu khandan Sahay Yojana 2022 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2022

Ikhedut Pashu khandan Sahay Yojana 2022:-(પશુ ખાણદાણ સહાય યોજના 2022 )ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, એમાં પણ ગુજરાત રાજ્યમાં ખેતી એ ખૂબ જ મહત્વની વાત છે અને ખેતી સાથે પશુ પાલન પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ikhedut portal 2022-23 પશુપાલન અને ખેડૂત એ એક સિક્કાની બે બાજુ છે. કારણ કે બન્ને એકબીજાના પૂરક છે.

આ પણ વાંચો:- ગુજરાત વ્હાલી દિકરી યોજના 2022

ikhedut પોર્ટલની રચના

ખેડૂતોના વિકાસ માટે રાજ્યો દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવતા હોય છે, જેના માટે સરકાર અલગ અલગ યોજનાઓ અમલમાં મુક્તિ હોય છે.ikhedut pashu khandan sahay yojana near Hendersonville, TN Agriculture Corporation Department, Gujarat Government દ્વારા ikhedut પોર્ટલની રચના કરવામાં આવેલ છે.આ પોર્ટલ દ્વારા ખેડૂતને લગતી તમામ યોજનાઓની માહિતી મેળવી શકાય છે.ikhedut pashu khandan sahay yojana near Gallatin, TN

Ikhedut Pashu khandan Sahay Yojana 2022

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણીબદ્ધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, ખેડૂત યોજનાઓ,પશુપાલન યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય યોજનાઓ વગેરે વિષે ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે. જેમાં આ આર્ટિકલમાં આપણે પશુ ખાણ દાણ સહાય 2022 યોજના વીશે માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2023

આઈ ખેડૂત પશુપાલન યોજના 2022 ની મુખ્ય બાબતો

જે ખેડૂતો પશુપાલન કરે છે તેઓ પોતાના ગામ કે વિસ્તારમાં રહેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં રાહત દરે પશુ ખાણ મેળવી શકે છે. આ યોજના માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. પશુપાલના પોતાના પશુ ગાય કે ભેસ કે આની પશુઓ વિયાન થયેલ હોવા જોઈએ તો 50 % કિંમતે પશુદાન સહાય મેળવી શકશે.

આ પણ વાંચો :- ITBP ભરતી 2022

યોજના માટે આધાર પુરાવા

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ ના આધાર પુરાવાની જરૂર પડશે.

  1. પ્રથમ પશુપાલક વિયાણ થયેલ પશુઓ ધરાવતો હોવો જોઈએ.
  2. દૂધ મંડળી ખાતે સભાસદ હોવો જોઈએ.
  3. અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)
  4. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
  5. પશુપાલકનું આધારકાર્ડ
આ પણ વાંચો :-E Voter Certificate

પશુ ખાણ દાણ સહાય યોજનાની પાત્રતા :

  • અરજદાર પશુપાલક કે ખેડૂત હોવો જોઈએ.
  • પશુપાલક પાસે ગાય-ભેસ કે અન્ય પશુ હોવા જોઈએ.
  • પશુપાલકનાં ગાય-ભેસના વિયાન થયેલ હોવા જોઈએ.
  • અરજદાર દૂધ મંડળીનો સભાસદ હોવો જોઈએ.
  • લાબારથી અરજદાર EWS, OBC, SC, ST કે સામાન્ય જાતિનો હોવો જોઈએ.
  • ikhedut પોર્ટલ પર અગાઉ યોજનાનો લાભ લીધો હોય તો તે વિગતો દર્શાવવાની રહેશે.
  • યોજનાનો લાભ લેવા ikhedut પ્પોર્ત્સ્લ પીએસઆર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખાણદાણ નું વિતરણ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કરવામા આવશે.
યોજનાનુ નામઆઈ ખેડૂત પશુપાલન યોજના 2022 &
Ikhedut Pashu khandan Sahay Yojana 2022
ભાષા ગુજરાતી / અંગ્રેજી
હેતુપશુપાલકને 150 kg પશુખાણ 50% કિંમતે સહાય
લાભાર્થીગુજરાતનાં પશુપાલક
સહાય પશુખાણ ની ખરીદી પર 50% સહાય
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2023
પશુ ખાણ દાણ સહાય યોજના
આ પણ વાંચો :- IB ભરતી 2022

પશુ ખાણદાણ યોજના 2022 ના લાભો

ગુજરાતનાં પશુપાલકોને આ લાભ મળશે. જે પશુ પાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ હોય તેમને આ યોજનાનો લાભ મળવા પત્ર છે. અરજદાઓ ikhedut yojana 2022 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

  • પશુપાલક દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50% કિંમતે આપવામાં આવશે.
  • એક અરજદારને 150 kg સુધી ikhedut portal subsidy નું ખાણદાણ આપવામાં આવશે.
DMS-1 ST જાતિ માટેઅનુસુચિત જાન જાતિના લાભાર્થીઓને લાભાર્થી
દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ 50% ની
સહાય સાથે આપવામાં આવશે.
DMS-1 SC જાતિ માટેઅનુસુચિત જાતિના લાભાર્થીઓને લાભાર્થી દીઠ
150 કિલોગ્રામ પશુ દાણ 50% ની સહાય સાથે
આપવામાં આવશે.
DMS-1 સામાન્ય જ્ઞાતિઓ માટેસામાન્ય જાતિના સભાસદ પશુપાલકોને લાભાર્થી
દીઠ 150 કિલોગ્રામ પશુ દાણ 50% ની સહાય
સાથે આપવામાં આવશે.

ગુજરાતનાં પશુ પાલકો ikhedut portal 2022 yojana list પોર્ટલ પર જય ઓનલાઈન અરજી કરી શકશે. તેના માટે પશુ પાલકો ગ્રામ પંચાયતમાં VCE પાસેથી તાલુકા કચેરીમાથી ઓનલાઈન કામગીરી કરતાં હોય તેવા કર્મચારી પાસેથી ખેડૂત તરીકે નોંધણી કરાવી શકે છે. ત્યાર બાદ આ યોજનાઓ નો ઘરે થી પણ લાભ લઈ શકે છે.

FAQ” માં વાંરવાર પુછાતા પ્રક્ષ્નો

  1. આઈ ખેડૂત પશુ ખાણ દાણ સહાય યોજનામાં શુ લાભ મળે છે ?

    આ યોજના માં લાભાર્થી પશુપાલક ને તેમના પશુઓ માટે 250 કિલોગ્રામ પશુ ખાણદાણ સરકાર તરફ થી મફત મા આપવામાં આવે છે.

  2. આઈ ખેડૂત પશુ ખાણ દાણ સહાય કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

    ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ ખાણદાણ યોજના ચલાવવામાં આવે છે.

Leave a Comment