હાઈલાઈટ મેચ ભારત VS બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ :- કે આર રાહુલ ની જોરદાર બેટિંગ, બોલરો નું સારા ફોર્મ થી બાંગ્લાદેશ 1 વિકેટ થી આ મેચ જીતી હતી.India vs Bangladesh 3rd ODI Highlights આજની મેચ માં ભારત પ્રથમ બેટિંગ કરી 407 કર્યા હતા જેમાં ઇશાન કિશન દ્વારા ૨૧૦ રણ ની મહત્વ ની ઇન્ગીગ રમી હતી અને તેની સામે બાંગ્લાદેશ બેટિંગ ખાસ બેટિંગ 182 રન માં કરી જીત મેળવી હતી.

હાઈલાઈટ મેચ ભારત VS બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ
IND vs BAN 3rd ODI, હાઇલાઇટ્સ: ઇશાન કિશન ની 210 રનની ઇનિંગ અને વિરાટ કોહલી ની 113 ત્યારબાદ બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા ને ત્રીજી વનડે માં બાંગ્લાદેશ ને 227 થી હરાવ્યું.
આ પણ વાંચો:- IIIT સુરત ભરતી 2023
India vs Bangladesh 3rd ODI હાઇલાઇટ્સ
આ મેચ માં ટીમ શાર્દુલ ઠાકુર દ્રારા 3 વિકેટે લીધી હતી. India vs Bangladesh 3rd ODI, હાઇલાઇટ્સ મેચ દરમિયાન વિરાટ કોહલી ની 113 રનની ઇનિંગ અને બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે એ રવિવારે ત્રણ મેચની સિરીઝની પ્રથમ અને બીજી વનડે માં ભારત ને 2-1 થી હરાવ્યું. આ જીત સાથે ટીમ બાંગ્લાદેશ એ ત્રણ મેચની શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી ઉમરાન મલિક અને અક્ષર પટેલ 2 વિકેટ ઝડપી હતી
ભારત-બાંગ્લાદેશ મેચ 2022માં મેન ઓફ ધ મેચ
આ ODI માં વાત કરીએ ind vs Ban પહેલી ODI મેચમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યું, તો આ મેચ માં ઇશાન કિશન 210 રણ કાર્ય હતા, તે આ મેચનો હીરો હતો.અને બોલરો પણ સારું પર્દ્ર્શન કર્યું હતું
આ પણ વાંચો :- રૂતુરાજ ગાયકવાડે આજે 6 બોલ માં 7 સિક્સ
ઇશાન કિશન ના પોતાની ઇનિંગમાં ૨૪ ફોર અને 10 સિક્સર ફટકારી હતી. ઇશાન કિશનના આ પ્રદર્શને ઇબાદત ભારત ની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે તેમને આ પદવી એનાયત કરવામાં આવી હતી.
હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ | અહીં ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |