ભારત અને બાંગ્લાદેશ મેચ T20 લાઇવ જોવો ઘેર બેઠા

ભારત અને બાંગ્લાદેશ મેચ T20 આજ T20 વર્લ્ડ કપ ની મેચ T20 વર્લ્ડ કપ 2022 ની આજની મેચ ખુબજ મહત્વ ની રહેશે કારણકે સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ આ મેચ માં દમદાર પ્રફોન્સ કરવા ટીમ ઇન્ડીયા તૈયાર છે.T20 વર્લ્ડ કપ 2022 માં ખાસ કરીને વરસાદ ની બહુ સમસ્યા રહી છે જેના કારણે મેચ યોજાઈ શકી નહોતી ભારત અને બાંગ્લાદેશ મેચ T20 મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ નિહાળી શક્શો.

ભારત અને બાંગ્લાદેશ મેચ લાઈવ

તારીખ 02/11/2022 ના ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ સાંજે 01.30 કલાકે શરૂ થશે. આ મેચ એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

આ પણ વાંચો :- Points Table T20 World Cup

T20 વર્લ્ડ કપ 2022 માં ભારત નું પ્રદર્શન

T20 વર્લ્ડ કપ 2022 માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની પોતાની ત્રણ મેચો માંથી બે મેચ જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, આ ત્રણે મેચો પછી, ભારતીય ટીમ બુધવારે બાંગ્લાદેશ સામે આગામી મેચ રમશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે.

આ પણ વાંચો :- IB ભરતી 2022
મેચ નો પ્રકારT20 વર્લ્ડ કપ મેચ 2022
તારીખ02 નવેમ્બર 2022
મેચભારત વિ બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ 2022
સ્ટેડિયમ/સ્થળએડિલેડ ઓવલ
સમયબપોરે 01:30 P.M (ભારતીય સમય)
T20 કેપ્ટનરોહિત શર્મા (ભારત) – સકીબુલ હસન (બાંગ્લાદેશ)
આ પણ વાંચો :- મફત સિલાઈ મશીન યોજના 2022

T20 વર્લ્ડ કપ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ

T20 વર્લ્ડ કપની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.

આ ઉપરાંત, સાઇટ પર ICC T20 વર્લ્ડ કપ 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે PC.

  1. સ્ટાર સ્પોર્ટ્સ 1
  2. સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
  3. સ્ટાર સ્પોર્ટ્સ 2
  4. સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
  5. સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
  6. સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
  7. સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
  8. સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
  9. સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
આ પણ વાંચો :- જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના

ભારત અને બાંગ્લાદેશ મેચ T20 મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી ટેબલ જોવો

  • નીચે આપીલ ટેબલ માં તમારે જે પ્રકારનું લાઈવ જોવું હોય તે લિંક પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ત્યાં 30 સેકન્ડ નું ટાઇમર આવશે.
  • 30 સેકન્ડ ટાઇમર પછી તમને લાઈવ મેચ જોવાની લિંક મળી જશે.
  • પછી તમારે લાઈવ ચાલુ થયી જશે તમારે જેવું ગમે તે કોલીટી માં જોઈ શકો છો.
  • અને તમારું લાઈવ ઇન્જોય કરો.
હોટ સ્ટાર અહીં ક્લિક કરો
એશિયા કપ લાઈવ ફ્રીઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *