ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 (સેમી ફાઇનલ)લાઇવ જોવો ઘેર બેઠા

ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 આજ T20 વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ મેચ T20 વર્લ્ડ કપ 2022 ની આજની મેચ વી મહત્વ ની રહેશે કારણકે ઇંગ્લેન્ડ સારી બેટિંગ લાઇન અપ છે. આ મેચ માં દમદાર પ્રફોન્સ કરવા ટીમ ઇન્ડીયા તૈયાર છે.T20 વર્લ્ડ કપ 2022 માં ખાસ કરીને સેમી ફાઇનલ માં વરસાદ ની બહુ શક્યતા રહે તેવી શક્યતા રહી છે જેના કારણે મેચ યોજાઈ ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ નિહાળી શક્શો.

ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ

તારીખ 10/11/2022 ના ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ સેમી ફાઇનલ મેચ સાંજે 01.30 કલાકે શરૂ થશે. આ મેચ એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

આ પણ વાંચો :- જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના

T20 વર્લ્ડ કપ 2022 માં ભારત નું પ્રદર્શન

T20 વર્લ્ડ કપ 2022 માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની પોતાની ચાર મેચો માંથી ત્રણ મેચ જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, આ ત્રણે મેચો પછી, ભારતીય ટીમ બુધવારે ઇંગ્લેન્ડ સામે આગામી સેમી ફાઇનલ મેચ રમશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે.

મેચ નો પ્રકારT20 વર્લ્ડ કપ મેચ 2022(સેમી ફાઇનલ મેચ)
તારીખ10 નવેમ્બર 2022
મેચભારત વિ ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ સેમી ફાઇનલ 2022
સ્ટેડિયમ/સ્થળએડિલેડ ઓવલ
સમયબપોરે 01:30 P.M (ભારતીય સમય)
T20 કેપ્ટનરોહિત શર્મા (ભારત) – જોશ બટલર (ઇંગ્લેન્ડ)
ભારત વિ ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ સેમી ફાઇનલ

T20 વર્લ્ડ કપ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ

T20 વર્લ્ડ કપની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.

આ ઉપરાંત, સાઇટ પર ICC T20 વર્લ્ડ કપ 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે PC.

 • સ્ટાર સ્પોર્ટ્સ 1
 • સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
 • સ્ટાર સ્પોર્ટ્સ 2
 • સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
 • સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
 • સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
 • સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
 • સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
 • સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ

ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ મેચ મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી ટેબલ જોવો

 1. નીચે આપીલ ટેબલ માં તમારે જે પ્રકારનું લાઈવ જોવું હોય તે લિંક પર ક્લિક કરો.
 2. ત્યાર બાદ ત્યાં 30 સેકન્ડ નું ટાઇમર આવશે.
 3. 30 સેકન્ડ ટાઇમર પછી તમને લાઈવ મેચ જોવાની લિંક મળી જશે.
 4. પછી તમારે લાઈવ ચાલુ થયી જશે તમારે જેવું ગમે તે કોલીટી માં જોઈ શકો છો.
 5. અને તમારું લાઈવ ઇન્જોય કરો.
હોટ સ્ટારઅહીં ક્લિક કરો
એશિયા કપ લાઈવ ફ્રીઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *