હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ 2nd T20

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ 2nd T20 :-સૂર્યકુમાર યાદવ ની જોરદાર બેટિંગ, બોલરો ભારતને 65 રનથી ભારત આ મેચ જીતી હતી.India vs New Zealand, 2nd T20I, Highlights આજની મેચ માં ભારત પ્રથમ બેટિંગ કરી અને 196 કર્યા હતા અને તેની સામે ન્યૂઝીલેન્ડ બેટિંગ ખાસ બેટિંગ 126 રન માં ઓલ આઉટ થઇ ગઇ હતી.

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ 2nd T20

IND vs NZ, 2જી T20I, હાઇલાઇટ્સ: સૂર્યકુમાર યાદવની અણનમ 111 રનની ઇનિંગ અને ત્યારબાદ બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ 2જી T20Iમાં ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું.

India vs New Zealand, 2nd T20I, હાઇલાઇટ્સ

આ મેચ માં ટીમ સાઉથી દ્રારા હેટ્રિક લીધી હતી. India vs New Zealand, 2nd T20, હાઇલાઇટ્સ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવની અણનમ 111 રનની ઇનિંગ અને બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ રવિવારે ત્રણ મેચની સિરીઝની બીજી T20માં ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી દીપક હુડ્ડાએ ચાર વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : SSC Exam Online form 2022-23

ભારત-ન્યૂઝીલેન્ડ મેચ 2022માં મેન ઓફ ધ મેચ

આ T20 માં વાત કરીએ ind vs nz 2જી ODI મેચમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યું, તો ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, જેણે 55 બોલમાં અણનમ 111 રનની તોફાની ઇનિંગ રમી હતી, તે આ મેચનો હીરો હતો.

આ પણ વાંચો : આજના સોનાના ભાવ

સૂર્યકુમારના પોતાની ઇનિંગમાં 11 ફોર અને 07 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમારના આ પ્રદર્શને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે તેમને આ પદવી એનાયત કરવામાં આવી હતી.

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડઅહીં ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *