આજની ભારત અને ન્યુઝીલેન્ડ બીજી T20 મેચ લાઈવ India vs New Zealand 2nd T20 2023 જોવો ઘેર બેઠા ભારત અને ન્યુઝીલેન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ ન્યુઝીલેન્ડ વિ ભારત, બીજી T20 સ્થાનિક સમય, 07:00 PM શરૂ થશે. ટોમ લાથમ ની જોરદાર બેટિંગ, બોલરો નું સારા ફોર્મ થી ન્યૂઝીલેન્ડ 7 વિકેટ થી આ મેચ જીતી હતી.ન્યૂઝીલેન્ડ 1-0 સિરીઝ પોતાના નામે કરી હતી.જેમાં કેપ્ટન હાર્દિક પંડયા છે. ભારત પહેલી મેક હાર બાદ હવે જીતવા માટે જુસ્સા સાથે ઉતરશે.
આ પણ વાંચો :- જુનિયર કલાકની પરીક્ષા રદ
આજની ભારત અને ન્યુઝીલેન્ડ બીજી T20 મેચ લાઈવ
આજ રોજ તારીખ 29/01/2023 ના રોજ India vs New Zealand 2nd T20 2023 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ બીજી T20 મેચ સાંજે 07.00 કલાકે શરૂ થશે. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

મેચ નો પ્રકાર | બીજી T20 મેચ 2022 |
તારીખ | 29 જાન્યુઆરી 2023 |
મેચ | ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20 મેચ, India vs New Zealand 2nd T20 2023 |
સ્ટેડિયમ/સ્થળ | ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ સ્ટેડિયમ |
સમય | સાંજે 07:00 P.M (ભારતીય સમય) |
T20 કેપ્ટન | હાર્દિક પંડયા (ભારત) અને ન્યુઝીલેન્ડ(મિશેલ સેન્ટનર) |
આ પણ વાંચો :- ધોરણ-10 પાસ માટે પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી
આજની બીજી T20 મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ
આજની international Match ODI મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.આજની ભારત અને ન્યુઝીલેન્ડ બીજી T20 મેચ.
આ ઉપરાંત, સાઇટ પર ICC ODI international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર.
- સ્ટાર સ્પોર્ટ્સ 1
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 2
- સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
આ પણ વાંચો :- કોચિંગ સહાય યોજના 2023
આજની બીજી T20 મેચ માટે ન્યુઝીલેન્ડ ટીમ
ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (c), માઈકલ બ્રેસવેલ, જેકબ ડફી, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર
આજની બીજી T20 મેચ માટે ભારત ની ટીમ
ભારત (પ્લેઇંગ ઇલેવન): ઈશાન કિશન (wk), શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (c), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ
હોટ સ્ટાર | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
T20 Live Free | અહીં ક્લિક કરો |