IOCL 1760 એપ્રેન્ટિસ ભરતી 2023: IOCL Recruitment apprentice 2023, IOCL Recruitment apprentice 2023 Apply Online, ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, IOCL એ તાજેતરમાં 1760 IOCL એપ્રેન્ટિસ ભારતી 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો સત્તાવાર સૂચના વાંચો અને ઑનલાઇન અરજી કરો.
IOCL 1760 એપ્રેન્ટિસ ભરતી 2023 :
સંસ્થાનું નામ | ઇંડિયન ઓઇલ કોર્પોરશન |
જગ્યાનું નામ | એપ્રેંટિસ |
કુલ જગ્યાઓ | 1760 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
અરજી કરવાની અંતિમ તારીખ | 3 જાન્યુઆરી 2023 |
સતાવાર વેબસાઇટ | ઇંડિયન ઓઇલ કોર્પોરેશન |
આ પણ વાંચો : રોજગાર ભરતી મેળો પાલનપુર 250+ જગ્યા
IOCL Recruitment apprentice 2023
IOCL એ તાજેતરમાં 1760 IOCL એપ્રેન્ટિસ ભારતી 2022 માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પસંદગી પ્રક્રિયા જેવી વધુ વિગતો માટે નીચે મુજબ.

IOCL એપ્રેન્ટિસ શૈક્ષણિક લાયકાત
લાયકાત મુજબ વિવિધ શૈક્ષણિક લાયકાત, નીચે જણાવેલ નોટિફિકેશનમાં આપેલ છે મહેરબાની કરી નોટિફિકેશનનો ધ્યાનથી અભ્યાસ કરો અને લાયકાત તેમ જ ઓનલાઈન અરજીઓ કેવી રીતે કરવી તે અંગે માહિતી મેળવો.
આ પણ વાંચો : 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન, જાણો તમામ માહિતી.
ઉંમર મર્યાદા
- વધુમાં વધુ 24 વર્ષ
- ઓછામાં ઓછી 18 વર્ષ
IOCL એપ્રેન્ટિસ ઓનલાઇન અરજી કરો.
લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 14 ડિસેમ્બર 2022 થી 03 જાન્યુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. તેઓએ જે રાજ્યની સામે તેઓ અરજી કરી રહ્યા છે તે સંબંધિત રાજ્યની યોગ્ય સત્તા સાથે એપ્રેન્ટિસ તરીકે પોતાને નોંધણી કરાવવાની જરૂર છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈ અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટ 3500 બેલીફ અને પટાવાળા ની ભરતી આવશે ટૂંક સમય માં
IOCL એપ્રેન્ટિસ પસંદગી પ્રક્રિયા
પસંદગી ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે. જે પણ પરીક્ષામાં યોગ્ય દેખાવ કરશે તે મુજબ મેરિટના ધોરણે પસંદગી કરવામાં આવશે.
અત્યંત મહત્વની લિન્ક
IOCL અપ્રેંટિસ ભરતી જાહેરાત | અહિયાં ક્લિક કરો |
IOCL એપ્રેંટિસ ભરતી ઓનલાઈન અરજી કરો | અહિયાં ક્લિક કરો |
રિજલ્ટ ગુજ વેબસાઇટ માટે | અહિયાં ક્લિક કરો |
IOCL માં કુલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે?
IOCL માં કુલ 1760 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જેની અંતિમ તારીખ 3 જાન્યુઆરી 2023 છે જે ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવતા હોય તેઓએ આ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.
IOCL એપ્રેંટિસ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
IOCL એપ્રેંટિસ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 3 જાન્યુઆરી 2023 છે. જે પણ ઉમેદવારો જે લાયકાત ધરાવતા હોય તેમને આ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.
IOCL જાહેરાત માટે જો અરજી કરવી હોય તો ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ?
IOCL જાહેરાત માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને વધુમાં વધુ 24 વર્ષની ઉંમરની હોવી જોઈએ.
IOCL ભરતી માટે ભરતી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે?
IOCL ભરતી માટે ભરતી પ્રક્રિયા ઓનલાઈન પરિક્ષાના આધારે કરવામાં આવશે.