WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

IPL 2023 ઓક્શન, હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાયો સેમ કરણ, જાણો વધારે માહિતી.

IPL 2023 ઓક્શન : આજ રોજ તા – 23-12-2022 ને શુક્રવારના રોજ IPL 2023 ઓક્શન, એટ્લે કે હરાજી થયેલ જેમાં પોતાની ટીમ માટે વિવિધ ખેલાડીઓને ખરીદી કરવામાં આવેલ હતા

IPL 2023 ઓક્શન

આ પણ વાંચો : શ્રમિકોને મળશે રૂ.3 હજારનું વેતન દર મહિને જાણો વિગતવાર માહિતી

IPL 2023 ઓક્શન ના કાર્યક્રમમાં ઈંગ્લેન્ડનો ક્રિકેટર ઓલરાઉન્ડર સેમ કરન(આઈપીએલ)ની હરાજીના ઈતિહાસમાં સૌથી વધુ મોંઘોપ્લેયર બની ગયો છે. 24ચોવીસ વર્ષના આ ખેલાડીને કોચીમાં ચાલી રહેલી IPL મિની-ઓક્શનમાં પંજાબ કિંગ્સ દ્વારા 18.50 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો. તેની શરૂઆતની કિંમત 2 કરોડ હતી એટલે કે તેને તેની કિંમત કરતાં 9 ગણી વધારે કિંમત મળી હતી. આ પહેલાની IPL ટૂર્નામેંટમાં તે ચેન્નાઈની ટીમમાં હતો. નિકોલસ પૂરન વિકેટકીપર છે. જે સૌથી વધારે કિંમતે વેચાયો.

87 માથી 80 ખેલાડીઓ ખરીદાયા

IPL ટુર્નામેંટ 2023 માટે પ્રથમ મીની હરાજી શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શરૂ થઈ હતી જે 6 કલાક સુધી ચાલી હતી. 87માંથી 80 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. IPL ફ્રેન્ચાઈઝી પાસે ખેલાડીઓને ખરીદવા માટે 206.5 કરોડનું ભંડોળ હતું. તેમાંથી 103.95 કરોડ એટલે કે 62.25% રકમ તો પહેલી હરજીમાં જ પૂર્ણ થઈ ગયા.

આ પણ વાંચો : મધ્ય રેલવે ભરતી 2022, 10 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી

સેમ કારણે ખરીદીના તમામ વિક્રમ તોડ્યા

આમ કહીયે તો અત્યાર સુધીમાં સૌથી વધારે કિંમતે સેમ કારણ ખરીદયો છે તેને પંજાબ તેમ માં ખરીદયો છે. નિકોલસ પૂરન અત્યાર સુધીનો સૌથી મોંઘો વિકેટકીપર છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સે 16 કરોડમાં ખરીદ્યો હતો.

સનરાઇઝર્સે હેરી બ્રૂક ને ખરીદ્યો 13.25 કરોડમાં

હૈરી બ્રૂક માટે સનરાઇઝર્સ અને રાજસ્થાન વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. રાજસ્થાનના પર્સમાં માત્ર 13 કરોડ રૂપિયા બચ્યા હતા અને તેમણે બ્રૂક માટે આખા 13 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. પરંતુ, સનરાઇઝર્સે રાજસ્થાનને 13.25 કરોડની બોલી લગાવીને રેસમાંથી બહાર કરી દીધું અને બ્રૂકને પોતાની ટીમમાં લઈ લીધો હતો.

ખેલાડી કિંમત ખરીદનાર ટિમ
સેમ કારણ 18.50 કરોડ પંજાબ
નિકોલસ પુરાણ 16 કરોડ લખનઉ સુપર જયંટ્સ
હૈરી બ્રૂક13.25 કરોડ સનરાઇઝર્સે

IPL 2023 ની સિઝન

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટ 3500 બેલીફ અને પટાવાળા ની ભરતી આવશે ટૂંક સમય માં

ઓક્શનના એક દિવસ પહેલાં ઇંગ્લેન્ડના 18 વર્ષના લેગસ્પિનર ​​રેહાન અહેમદે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તો ફ્રેન્ચાઇઝી માટે પણ એક સારા સમાચાર છે. બેન સ્ટોક્સ, કેમેરુન ગ્રીન અને સેમ કરન જેવા ટોચના ઇંગ્લિશ અને ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ આખી IPL 2023ની સિઝન માટે ઉપલબ્ધ રહેશે. ઓક્શનના એક દિવસ પહેલાં IPLની બધી જ ટીમને મોકલવામાં આવેલા મેઇલમાં BCCIએ કહ્યું છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટ બોર્ડે IPLની આખી સિઝન માટે તેમના ખેલાડીઓની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે.

રિજલ્ટગુજ હોમ પેજ માટે અહિયાં ક્લિક કરો
વટસેપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો

Leave a Comment