જીઓ ફાઈબરનો સૌથી સસ્તો ઇન્ટરનેટ પ્લાન માત્ર 399માં પૂરો પરિવાર માણશે ઇન્ટરનેટ સુવિધા.

જીઓ ફાઈબરનો સૌથી સસ્તો ઇન્ટરનેટ પ્લાન : ઇન્ટરનેટ અત્યારે આપના જીવનનો ભાગ બની ગયું છે ત્યારે આપણે હંમેશા ઓછા પૈસે વધુ ઇન્ટરનેટ ખરીદવાનુ વિચારતા હોઈએ છીએ. ત્યારે આવો જ એક પ્લાન jio કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

આ પણ વાંચો :- સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023

જીઓ ફાઈબરનો સૌથી સસ્તો ઇન્ટરનેટ પ્લાન

આજના DIgital યુગમાં માણસો ઘરે બેઠા વ્યાવસાયિક કામ કરતાં હોય છે. અને ઘણી વાર વિદ્યાર્થીઓએ ઘરે બેસી શાળાકીય કે કોલેજનો અભ્યાસ કરતાં હોય છે ત્યારે ઇન્ટરનેટ એ અતિ આવશ્યક બની જાય છે. જેમાં High Speed ઇન્ટરનેટ ની તાતી આવશ્યકતા રહે છે. અત્યારે જીઓ ફાઈબર દ્વારા માત્ર રૂ. 399 માં બ્રોડબેન્ડ પ્લાન જાહેર કરાયેલ છે. જેની વેલીડિટી અને સ્પીસ બાબતે અન્ય હારીફ કંપની સાથે તેની સરખામણીમાં વધારે સ્પીડ અને સસ્તું છે. જે પ્લાન કિંમતમાં પણ અન્ય કરતાં ઘણો સસ્તો છે.

આ પણ વાંચો :- KVS ભરતી 2022

જીઓ ફાઇબરની ખાસ વિષશતા.

  • અનલિમિટેડ highspeed પ્લાન માત્ર 399 રૂપિયામાં બ્રોડબેન્ડ પ્લાન જીઓ ફાઈબર દ્વારા.
  • બ્રોડબેન્ડ પ્લાન દ્વારા 30 Mbpsની સ્પીડથી અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે.
  • 30 દિવસ જેટલી લાંબી વેલીડિટી.
પ્લાન સ્પીડ
રૂ. 399 બ્રોડબેન્ડ પ્લાન 30 mbps
રૂ. 699 બ્રોડબેન્ડ પ્લાન100 mbps
રૂ. 999 બ્રોડબેન્ડ પ્લાન150 mbps

આ પણ વાંચો :- સોના-ચાંદીનો ભાવ?

રૂ.399ના બ્રોડબેન્ડ પ્લાનમાં 30 Mbps સ્પીડ

Jio Fiberના રૂ. 399ના બ્રોડબેન્ડ પ્લાનમાં 30 Mbps સ્પીડ પર અમર્યાદિત ડેટા આપવામાં આવે છે. વોઈસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે. વેલિડિટી વિશે વાત કરીએ તો આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. જો કે, એ નોંધવું યોગ્ય છે કે JioFiberના આ પ્લાનની કિંમતમાં GST શામેલ નથી, ત્યારબાદ તેની કિંમતમાં તફાવત છે.

જીઓ કંપની ફાઈબર પ્લાન માટેઅહી ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહીં ક્લિક કરો

રૂ. 699 ના બ્રોડબેન્ડ પ્લાનમાં 100 mbps સ્પીડ

જીઓ ફાઇબરનો બીજો પણ એક પ્લાન છે જે રૂ. 699ના બ્રોડબેન્ડ પ્લાનમાં 100 Mbps સ્પીડ પર અમર્યાદિત ડેટા આપવામાં આવે છે. સત્યે સાથે વોઈસ કોલિંગ પણ અમર્યાદિત આપવામાં આવે છે. વેલિડિટી વિશે વાત કરીએ તો આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. જો કે, એ નોંધવું યોગ્ય છે કે JioFiberના આ પ્લાનની કિંમતમાં GST શામેલ નથી, ત્યારબાદ તેની કિંમતમાં તફાવત છે.

આ પણ વાંચો : Indian Post વિભાગ બચત યોજના

જીઓ ફાઇબરનો રૂ. 999નો બ્રોડબેન્ડ પ્લાન

Jio Fiberના રૂ. 999ના બ્રોડબેન્ડ પ્લાનમાં 150 Mbps સ્પીડ પર અમર્યાદિત ડેટા આપવામાં આવે છે. વોઈસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે. વેલિડિટી વિશે વાત કરીએ તો આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. જો કે, એ નોંધવું યોગ્ય છે કે JioFiberના આ પ્લાનની કિંમતમાં GST શામેલ નથી, ત્યારબાદ તેની કિંમતમાં તફાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *