WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

JIOનો નવો 28 દિવસનો રિચાર્જ પ્લાન, જાણો સંપુર્ણ માહિતી

JIOનો નવો 28 દિવસનો રિચાર્જ પ્લાન :- જીઓ દ્વારા અવનવા પ્લાન આવતા હોય છે. હમણાં JIO તમારા માટે એક નવો પ્લાન લઈને આવ્યું છે જે 28 દિવસ નો પ્લાન જેમાં વિગતવાર માહિતી મેળવીએ.

આ પણ વાંચો :- મોબાઈલ ફોનમાં 5G સેટીંગ કરવુ તેના સ્ટેપ

JIOનો નવો 28 દિવસનો રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર Jio ના ગ્રાહકો માટે ખુબજ ઉપયોગી પ્લાન છે જેમાં ડેટા અને કોલ અને SMS માં ખુબજ ફાયદો જોવા મળશે જે નીચે મુજબ છે.

આ પણ વાંચો :- આજના પેટ્રોલ ડીઝલના તમારા જિલ્લા ના ભાવ

પ્લાન વિશે માન્યતા 28 દિવસ રહેશે.

  1. જેમાં ડેટા 56 જીબી.
  2. કોલ તમે અનલિમિટેડ કૉલ કરી શકશો.
  3. દરરોજ નું ડેટા 2 જીબી મળશે.
  4. દરરોજ 100 SMS
  5. આ પ્લાન કિંમતના 299

આ પણ વાંચો :- જીઓ નો સસ્તો રિચાર્જ પ્લાન 2022

નવા પ્લાન નું રિચાર્જ કેવી રીતે કરવું?

આ નવા JIO ના 28 દિવસના રિચાર્જ પ્લાનને રિચાર્જ કરવા માટે, તમે તમારા મોબાઈલ થી પણ રિચાર્જ કરી શકો છો અથવા નજીકના jio સ્ટોર પર જઈ ને Jioને રિચાર્જ કરી શકો છો અને તમે jio એપ પરથી ઘરે બેઠા તમારું પોતાનું રિચાર્જ કરી શકો છો.

આ પણ વાંચો :-ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

Jio એપની મદદથી રિચાર્જ કરવુ?

JIO એપ માં રીચાર્જ કરવું સાવ સરળ છે તમે હવે ઘેર બેઠા તમારાં મોબાઇલ થી પણ તમે JIO એપ થી રીચાર્જ કરી શકો છો.

  • પ્રથમ તમે Jio એપ ખોલો
  • ત્યારબાદ રિચાર્જ પર ક્લિક કરો.
  • યોજનાની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • પછી, ચુકવણી કરો.
નવા પ્લાન વિશે માહિતીઅહીં ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજઅહિ ક્લિક કરો

Leave a Comment