જુનીયર ક્લાર્ક પેપર સોલ્યુશન: જુનીયર ક્લાર્ક પરીક્ષા 2023, પ્રશ્ન પેપર, પેપર સોલ્યુશન

જુનીયર ક્લાર્ક પેપર સોલ્યુશન: જુનીયર ક્લાર્ક પરીક્ષા 2023: જુનીયર ક્લાર્ક આન્સર કી 2023 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા જુનીયર ક્લાર્કની ભરતી પરીક્ષાનુ તા. 9-4-2023 ના રોજ આયોજન કરેલ હતુ. આ પરીક્ષા મા ઉમેદવારોના જિલ્લા ચેંજ કરવામા આવ્યા હતા. એટલે કે પરીક્ષાર્થીઓને નજીકના જિલ્લામા પરીક્ષા આપવા જવાનુ હતુ. પરીક્ષા પૂર્ન થયા બાદ ઉમેદવારો જુનીયર ક્લાર્ક પરીક્ષા પેપર સોલ્યુશન શોધી રહ્યા હોય છે. આ પોસ્ટમા વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન ની PDF મૂકેલી છે. જેના પરથી તમે તમારા માર્કની ગણતરી કરી શકસો. જુનીયર ક્લાર્ક પરીક્ષાની ઓફીસીય આન્સર કી 2023 હજુ ડીકલેર થયેલ નથી. જે GPSSB ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવશે.

Junior Clerk Paper Solution 2023: ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા આજે યોજવામાં આવેલ હતી. આપડે આજે જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર અને આજનું જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવીએ. પરીક્ષા તારીખ 09-04-2023 આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- વોશિંગ મશીન સહાય યોજના 2023

જુનીયર ક્લાર્ક પરીક્ષા 2023

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યાજુનીયર ક્લાર્ક
આર્ટીકલ પ્રકારપેપર સોલ્યુશન
પરીક્ષા તારીખ9 એપ્રીલ 2023
જુનીયર ક્લાર્ક આન્સર કી 2023
વેબસાઇટ
https://gpssb.gujarat.gov.in
જુનીયર ક્લાર્ક આન્સર કી 2023હજુ ડીકલેર થયેલ નથી
આ પણ વાંચો :- મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના હેઠળ 8600/

જુનીયર ક્લાર્ક આન્સર કી 2023

જુનીયર ક્લાર્ક પરીક્ષાની આન્સર કી 2023 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા ઓફીસીયલ રીતે તેની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામા આવે છે. જે હજુ ડીકલેર થયેલ નથી. ઉમેદવારો પોતાને જુનીયર ક્લાર્ક પરીક્ષામા કેટલા અંદાજીત ગુણ આવી શકે તેની ગણતરી શકે તે માટે હાલ વીવીધ એકેડેમી દ્વારા સોલ્વ કરેલા પેપર સોલ્યુશન મૂકેલ છે. જે ફાઇનલ હોતા નથી. GPSSB દ્વારા જુનીયર ક્લાર્ક પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરી કોઇ ઉમેદવારોને જવાબો બાબતે રજુઆતો હોય તો તે મંગાવી જુનીયર ક્લાર્ક ફાઇનલ આન્સર કી ડીકલેર કરવામા આવતી હોય છે. જુનીયર ક્લાર્ક પરીક્ષાની ઓફીસીયલ આન્સર કી માટે GPSSB ની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેશો.

જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજ રોજ તારીખ 9 એપ્રિલ ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની પ્રોવિઝનલ આન્સવેર કી GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 7 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 આજે સાંજ સુધી અમારી ટીમ દ્વારા સોલ્વ કરી અહીં મુકવામાં આવશે.

જુનીયર ક્લાર્ક પેપર સોલ્યુશન ડાઉનલોડ

જુનીયર ક્લાર્ક પ્રશ્ન પેપર PDFઅહિં ક્લીક કરો
પેપર સોલ્યુશન LIVE ICE ACADEMYઅહિં ક્લીક કરો
GPSSB Junior Clerk OMR Sheet 2023Link 1 Link 2
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *