જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના:- 25 લાખ સુધી ની સહાય મળવા પાત્ર થતી હોય છે.Jyoti Gramodyog Vikas Yojana આ યોજના નો મુખ્ય હેતુ સરકારશ્રીની જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના અંતર્ગત રાજયના ગામોને ૩-ફેઝ વીજ પુરવઠો ૨૪ કલાક માટે પૂરો પાડવામાં આવે છે. Gramodyog vikas yojana scheme જેને પરીણામે ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં રહીને લધુ ઉઘોગો, કુટિર ઉઘોગો, અને ગ્રામીણ ઉઘોગો સ્થાપી આજીવિકા મેળવવાની નવી તકો પૂરી પાડી છે.જેથી કરી લોકો ને ફાયદો થાય.

જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના વિગતવાર માહિતી
યોજનાનું નામ | Jyoti Gramodyog Vikas Yojana (જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના) |
કોના દ્વારા જાહેરાત | ગુજરાત સરકાર |
લાભ નો પ્રકાર | ગ્રામીણ વસ્તીને આવક અને યુવાનો ને રોજગાર આપવા |
કોને લાભ મળશે | બેરોજગાર તથા શ્રમિકો |
અરજી પ્રકાર | ઓફ્લાઇન |
મળવાપાત્ર લાભ નો પ્રકાર | નાણાંકીય સહાય |
સતાવાર વેબસાઈટ | https://panchayat.gujarat.gov.in/ |
આ પણ વાંચો :- મફત સિલાઈ મશીન યોજના 2022
Jyoti Gramodyog Vikas Yojana
Jyoti Gramodyog Vikas Yojana ગ્રામીણ વસ્તીમાં આવક અને ઉઘોગ સાહસિકતાનું સ્તર ઊંચુ આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારના વધુને વધુ નવા માર્ગો નિર્માણ પામે તે માટે વ્યકિતગત કારીગરો / ઉદ્યોગ સાહસિકો/ સ્વસહાય જુથોને ગ્રામ્ય કક્ષાએ કે 20000 કે તેથી ઓછી વસ્તીવાળા નગરમાં રૂા.1 લાખથી વધુ અને રૂા.25 લાખ સુધીના નવા પ્રોજેકટ માટે જિલ્લા ઉઘોગ કેન્દ્ર દ્વારા લોન અરજી બેંક ભલામણ કરી બેંક મારફત ધિરાણ આપવામાં આવે છે.જેથી લાભ મળી શકશે.
આ પણ વાંચો :- પાક નુકશાન સહાય
Jyoti Gramodyog vikas yojana age ઉંમરઃ
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર ૨૫ થી ૫૦ વર્ષની હોવી જોઇએ.તે ઉંમર મર્યાદા સુધી ના વ્યકિત ને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
Jyoti gramodyog vikas yojana limit શૈક્ષણીક લાયકાતઃ
આ યોજનાની શૈક્ષણીક લાયકાત માં મીનીમમ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને જે તે ધંધા માં 1 વર્ષ કે તેના થી વધારે અનુભવ ધરાવતા હોવા જોઈએ.
આ પણ વાંચો :- મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત મળતી લોન ની મર્યાદા
- આ યોજનામાં બેંક તરફથી ₹1 લાખથી વધુ અને ₹25 લાખ સુધીના મૂલ્યના નવા ઉત્પાદન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે.
- આ યોજનાના હેતુ માટે, પ્રોજેક્ટ ખર્ચમાં પ્લાન્ટની કિંમત, મશીનરી સામગ્રીની કિંમત અને કામકાજનો સમાવેશ થાય છે
- ખર્ચના મહત્તમ 10 ટકા સુધીની મૂડી.
- પ્રોજેક્ટના ખર્ચમાં જમીન અને મકાન બાંધકામની કિંમતનો સમાવેશ થશે નહીં.
- પ્રોજેક્ટ પ્રવૃત્તિ માટે યોજના અને મશીનરી રોકાણ ઓછામાં ઓછું ₹5 લાખ હોવું જોઈએ.
આ પણ વાંચો :- PM કિશાન મોબાઈલ એપ્લીકેશન
આ યોજના હેઠળ મળતી લોન ની રકમ
ક્રમ | લોનની રકમ | અનુ.જાતિ/અનુ. જનજાતિ/મહિલા/શા.વિકલાંગ/મા. સૈનિક | અન્ય |
1 | રૂ.10 લાખ સુધી | 30 ટકા | 25 ટકા |
2 | રૂ.10 લાખ થી રૂ.૨૫ લાખ | રૂ.10 લાખના 30 ટકા + બાકીની રકમના 10 ટકા | રૂ.10 લાખના 25 ટકા + બાકીની રકમના 10 ટકા |
Jyoti gramodyog vikas yojana qualification અરજી કેવી રીતે કરવી?
અરજી ઓફ્લાઇન કરવાની રહેશે.
- સતાવાર વેબસાઇટ ઉપર અને સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર મારફતે
આ પણ વાંચો :- લોક રક્ષક ભરતી
gramodyog vikas yojana online apply મહત્વ પૂર્ણ લિંક
જ્યોતિગ્રામ વિકાસ યોજના સહાય અરજી ફ્રોમ | અહિ ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
FAQ મહત્વ પુર્ણ પ્રશ્ન
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના ના ફ્રોમ કેવી રીતે ભરાય છે?
આ યોજના ના ફ્રોમ ઓફ્લાઈન ભરાય છે.
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના ની ઓફિસિયલ વેબસાઈટ કંઈ છે?
સતાવાર વેબસાઈટ https://panchayat.gujarat.gov.in/ છે.