Kuvarbai nu Mameru Yojana ગુજરાત સરકાર દ્વારા હાલ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2022 નો લાભ આપવામાં આવે છે સામાજિક અને આર્થિક રીતે નબળા કુટુંબોની દીકરીઓ ના લગ્ન સમયે 10,000 (દસ હજાર) રૂપિયાનો લાભ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.
આ યોજનાના લાભ લેવા માટે esammajkalyan.gujarat.gov.inપોર્ટલ પર નોંધણી કરવાની રહે છે. જેના લગ્ન થવાના છે તે દીકરીના બૅન્ક ખાતામાં જ કુંવારબાઈનું મામેરું યોજના 2022 અંતર્ગત સીધી સહાય માટે રકમ જમા કરવામાં આવે છે.
કોના દ્વારા યોજના | મહિલા અને બાળ વિકાસ મંત્રાલય |
મળવા પત્ર રકમ | 10,000 |
કુંવારબાઈનું મામેરું યોજના ગુજરાતીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારના સહાય અર્થે શરૂ કરવામાં આવેલ છે.
શું છે કુંવરબાઈનું મામેરું યોજના 2022 :-
રાજયમાં ગરીબ અને પછાત પરિવારની દીકરીઓના કલ્યાણ માટેતેમાં જ તેમને જરૂરત સમયે આર્થિક મદદ મળી રહે તે માટે ગુજરાતમાં લાંબા સમયથી “કુંવારબાઈનું મામેરું” નામથી આ યોજના ચાલે છે, આ યોજના હેઠળ જેના લગ્ન થવાના છે તે દીકરીઓના ખાતામાં Direct સહાય જમા કરવામાં આવે છે.
Kuvarbai nu Mameru Yojana
કુંવારબાઈનું મામેરું યોજના માં જે પરિવાર સામાજિક અને આર્થિક રીતે નબળા છે તેમના ઘરે દીકરીઓના લગ્ન સમયે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત 10000 (રૂપિયા દસ હજાર પૂરા) સીધા બૅન્ક ખાતામાં DBT દ્વારા ચૂકવવામાં આવે છે.
યોજના | કુંવારબાઈનું મામેરું યોજના (Kuvarbai nu Mameru Yojana) |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
હેતુ | રાજ્યના સામાજિક આર્થિક પરિવારની દીકરીઓને લગ્ન સમયે નાણાકીય સહાય |
લાભાર્થી | ગુજરાતની સ્થાયી દીકરીઓને |
સહાયની સકામ | તા.-01/04/2021 પહેલા લગ્ન થયા હોય તો કન્યાઓને 10000 રૂપિયા સહાય |
સહાયની રકામ-2 | તા.01/04/2021 પછી લગ્ન થયા હોય તો કન્યાઓને 12,000 રૂપિયા સહાય |
નોંધણી માટે વેબસાઇટ | esamajkalyan.gujarat.gov.in |
કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય
કુંવરબાઈનું મામેરું યોજના (Kuvarbai nu Mameru Yojana) જે ગુજરાતનાં સમાજકાલયાન શાખા અંતર્ગત ચાલતી યોજના છે જેમાં જે જ્ઞાતિ અનુસુચિત જાતિ અને જનજાતિની કન્યાઓને આ લાભ મળવા પાત્ર છે. તે દીકરીઓના લગ્ન થયા હોય પછી આ યોજનાનો લાભા લઈ શકે છે. જેને મંગલસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો:-અવનવી રંગોળી PDF 2022
રાજ્ય સરકાર દ્વારા પહેલા રૂ.10,000 ચૂકવાવામાં આવતા હતા આ હાલ આ મંગલસૂત્ર યોજના અંતર્ગત નાણાકીય સહાય તરીકે રૂ. 2000 વધારીને 12,000 કરી દેવામાં અવ્યા છે.
Kuvarbai nu Mameru Yojana યોજનાનો લાભ કોણ લઈ શકે ?
અનુસુચિત જાતિની અને જનજાતિની ગરીબ ગરીબ વર્ગની કન્યાના લગ્ન પછી તેને નાણાકીય સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ યોનનાની શરૂઆત કરવામાં આવેલ છે.
આ પણ વાંચો:-મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
અનુસુચિત જાતિ અને જનજાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવારબાઈનું મામેરું યોજના હેઠળ પહેલા રૂ.10,000 ની સહાય આપવામાં આવતી હતી હાલ તા.01/04/2021 પછી લગ્ન કર્યા બાદ સુધારેળ દર મુજબ 10,000 થી વધારીને રૂ.12,000 સહાય ચ્કવવામાં આવશે.
યોજનાનો લાભ લેવા ની શરતો વિશે જાણો:-
ગુજરાતની જનતાને જણાવવાનું કે આ યોજનાનો લાભા લેવા અરજી કરતાં પહેલા નીચે જણાવેલ શરતોને વિષે જાણવું ત્યારબાદ નોંધણી ફોર્મ ભરવું.
- જે વ્યક્તિ સહાય લેવા અરજી કરે છે તે ગુજરાત રાજ્યનો કામી વાતની હોવો જઈએ.
- આ સહાય અરજદાર પુત્રીના લગ્ન સમયે મેળવી શકશે.
- કુટુંબની 2 (બે) કન્યાઓનાં લગ્ન સુધી આ સહાય મળવા પાત્ર છે.
- લગ્ન સમયે કાનયાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે,
- કુટુંબની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
- શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક. રૂ. 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
- પુનઃ લગ્ન સમયે કોઈ પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
- લગ્ન થયાના બે વર્ષની અંદર જ આ યોજનાના લાભ માટે આરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાથી કુંવારબાઈનું મામેરું યોજનાની સહાય મળવા પાત્ર થશે.
કુવરબાઇ યોજના માટે કયા આધારો જોડવાના રહેશે?
- કન્યાનું આધાર કાર્ડ.
- કન્યાનું ચૂંટણી કાર્ડ.
- કાન્યાના પિતા/વાલીનું આધારકાર્ડ.
- કન્યાનો જાતિનો દાખલો.
- યુવકનો જાતિનો દાખલો.
- રહેઠાણનો પુરાવો. (વીજળી બીલ, લાઇસન્સ, ભાડા કરાર, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ – આ પૈકી કોઈ પણ એક)
- કન્યાના પિતા/વાલીની આવકનો દાખલો. (ત્રણ વર્ષ સુધીની સમય મર્યાદાનો)
- કાન્યાની જન્મ તારીખનો આધાર (L.C., જન્મ તારીખનો દાખલો, નિરખ્સરના કિસ્સામાં સરકારી ડોકટરનું પ્રમાણ પત્ર)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
- કન્યાના પિતા/વાલીનું એકરારનામું.
- કન્યાના પિતા/વાલીનું બાંહેધરી પત્ર.
- જો પિતા હયાત ના હોય તો પિતાના મરાનનનો દાખલો.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારાસામાજિક અને આર્થિક પરિવારો ની કન્યાઓનાં લગ્ન બાદ માલતિ સહાય તરીકે કુંવારબાઈનું મામેરું યોજના ના રૂપ માં સહાય આપવામાં આવે છે, જેના ફોર્મ PDF રૂપે Download કરવા નીચે table માં આપેલ બટનને ક્લિક કરો તેના ફોએમ ભરી શકો છો.
Online Form ભરવા માટે | અહી ક્લિક કરો |
Resultguj Home Page માટે | અહી ક્લિક કરો. |
FAQ-વારંવાર પુછાતા પ્રશ્નો
કુંવરબાઈનું મામેરું યોજના કેટલી આવક મર્યાદા હોય છે?
કુંવરબાઈ યોજનામાં ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 વાર્ષિક આવક મર્યાદા હોય છે.
કુંવારબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?
આ યોજના નો લાભ લેવા માટે E સમાજ કલ્યાણ ની અધિકૃત વેબ સાઇટ પર ઉપયોગ કરવાનો રહેશે.