નમસ્કાર મિત્રો Result Guj માં આપનું હાર્દિક સ્વાગત છે.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 : શેક્ષણિક વર્ષે 2022-23 માં ફ્રેશ અને રીન્યુઅલ વિધાર્થી ની ઓનલાઈન અરજી કરવા માટે mysy.guj.nic.in પર કરી શકાશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 માટે નીચે આપેલ લેખ વાંચો.

MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022) વિગતવાર માહિતી
મિત્રો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ૨૦૨૨ માં રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રીન્યુઅલ અરજી કરતા અને રીન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિધાર્થીએ નોટીસ બોર્ડ પરની બધી સૂચનાઓ અચૂક વાંચી લેવી જોઈએ જેથી કરીને ફ્રોમ ભરવામાં સરળતા રહે.
- જેમ જેમ એડમિશન ના રાઉન્ડ ચાલતા રહેશે તેમ તેમ તારીખ પણ લંબાવવામાં આવશે જેની દરેક વિધાર્થીઓએ નોધ લેવી.
યોજના નું નામ | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ૨૦૨૨ |
પોસ્ટ નું નામ | MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ) |
યોજના નો હેતુ | ઉરચ શિક્ષણ મેળવતા વિધાર્થીઓ માટે નાણાકીય સહાય |
વિભાગ | ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ |
રાજય | ગુજરાત |
કોને લાભ મળશે | જરૂરિયાતમંદ વિધાર્થી અને તેજસ્વી વિધાર્થીઓ ની કારકિર્દીના ધડતર માટે |
ઓફિસિયલ વેબસાઈટ | mysy.guj.nic.in |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/12/2022 |
MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સહાય યોજના 2022)
- MYSY યોજનામાં નીચે મુજબ ની સહાયની રકમ મળવાપાત્ર છે
અભ્યાસક્રમ | મહતમ મર્યાદા |
મેડીકલ અને ડેન્ટલ | રૂ .૨ લાખ |
ઈજનેર ટેકનોલોજી ,ફાર્મસી આકીટેકચર,એગ્રીકલ્ચર ,આર્યુવેદ,હોમિયોપેથી,નર્સિંગ,ફિજીયોથેરાપી,પેરા મેડીકલ,વેટેનરી | રૂ. ૫૦ હજાર |
ડીપ્લોમાં | રૂ .૨૫ હજાર |
બી,એ,બી.કોમ, બી.એસ.સી ,બી.બી.એ | રૂ .10 હજાર |
રહેવા જમવામાટે ની સહાય
- પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિધાથી.
- સરકારી છાત્રાલય માં પ્રવેશ મેળવનાર વિધાર્થી
- 10 મહિના માટે રૂ ૧૨૦૦ પ્રતિ માસની અભ્યાસક્રમ ની નિયત અવધી
- વર્ષ ના કુલ ૧૨૦૦૦/- મળવાપાત્ર છે.
આ પણ વાંચો :-અવનવી દિવાળી રંગોળી PDF 2022
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં ફ્રેશ વિધાર્થીઓ માટે ડોક્યુમેન્ટ નું લીસ્ટ
- આધારકાર્ડ ની પ્રમાણિક નકલ
- ધોરણ 10 અને 12 પાસ કર્યા ની માર્કશીટ ની પ્રમાણિક નકલ
- સેલ્ફ ડીકલેરસન (અસલ માં)
- બેંકમાં બચત ખાતામાં પાસબુક ની પ્રમાણિક નકલ
- વિદ્યાર્થી ના પ્રથમ /બીજા /ત્રીજા (જે સેમેસ્ટર લાગુ પડતું હોય તે વર્ષ )
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
ફ્રેશ વિધાર્થીઓ સો પ્રથમ mysy.guj.nic.in પોર્ટલ પર રજીસ્ટેશન કરવાનું રહેશે
- સોંપ્રથમ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર User-ID અને Password Generate થશે.
- ત્યારબાદ નવા વિધાર્થીઓ એ ફ્રેશ એપ્લીકેશન પર ક્લિક કરવાનું રહેશે.
- User-ID અને Password વડે લોગીન થવા નું રહેશે.
- રિન્યુઅલ વિધાર્થીઓ એ સોં પ્રથમ જો લોગીન માં પ્રોબ્લેમ જણાય તો તેમને mysy-kcg@gujgov.in માર્કશીટ ઈ-મેઈલ કરવાની રહેશે
- રીન્યુઅલ અરજી વખતે મોબાઈલ નંબર જો બદલાઈ જાય તો વિધાર્થી એ નોલેજ કોન્સોટીયમ ઓફ ગુજરાત ,PRL સામે ,એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ ની બાજુમાં નવરંગપુરા ,અમદાવાદ ખાતે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે અને પોતાનો મોબાઈલ નંબર બદલવાનો રહેશે.
મહત્વ પૂર્ણ લીંક
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત ૨૦૨૨ | અહી ક્લિક કરો |
સુચના વાચો | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |