નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાની તારીખ જાહેર :- NMMS પરીક્ષા તારીખ 2023 નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત ગુજરાત સરકાર દ્વારા બાળકોને શિષ્યવૃતી માટે આ પરીક્ષાઓ લેવામા આવે છે.

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાની તારીખ જાહેર
ઉકત પરીક્ષા તા.૧૨/૦૨/૨૦૨૩ ને રવિવાર ના રોજ તમામ જિલ્લાના તમામ તાલુકા મથકોએ યોજાનાર છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/ મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) કરવાની રહેશે અને આ શાળાઓ વિધાર્થીઓને પણ જાણ કરે તેવી સુચના આપની કક્ષાએથી આપવા વિનંતી.
સ્કોલરશીપનું નામ | Gujarat NMMS Scholarship Exam 2022 |
સ્કોલરશીપ આપનાર | SEB Gandhinagar |
સ્કોલરશીપ માટેની પાત્રતા | ધોરણ-8 ના વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપમાં મળવાપાત્ર રકમ | વાર્ષિક રૂ. 12,000 |
કુલ કેટલી સ્કોલરશીપ મળે | વિદ્યાર્થીને કુલ 4 વર્ષ આ સ્કોલરશીપ મળે, કુલ મળીને 48,000/- સ્કોલરશીપ મળશે. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/11/2022 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અધિકૃત વેબસાઇટ | https://sebexam.org/ |
મહત્વ પુર્ણ લિંક
NMMS પરીક્ષા તારીખ 2023 | અહીં ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |