Points Table T20 World Cup 2022:- पॉइंट टेबल टी20 वर्ल्ड कप 2022, પોઈન્ટ ટેબલ T20 વર્લ્ડ કપ 2022 મેચ ના પોઇન્ટ ટેબલ ઉપર નજર કરીએ તો ખાસ કરી ને આ વખતે વરસાદ ખુબ વિધ્નરૂપ બન્યો છે.હાલ ગ્રુપ બી માં સાઉથ આફ્રિકા આગળ છે.Points Table T20 World Cup 2022 વિશે વિગતવાર અહેવાલ રિઝલ્ટ ગુજ ના માધ્યમ થી જોઈએ.
આ પણ વાંચો :- IB ભરતી 2022

Points Table T20 World Cup 2022
ગ્રુપ -2 | મેચ | જીત | હાર | પોઈન્ટ | નેટ રનરેટ |
---|---|---|---|---|---|
![]() | 3 | 2 | 0 | 5 | +2.772 |
![]() | 3 | 2 | 1 | 4 | +0.844 |
![]() | 3 | 2 | 1 | 4 | -1.533 |
![]() | 3 | 1 | 1 | 3 | -0.050 |
![]() | 3 | 1 | 2 | 2 | +0.765 |
નેધરલેન્ડ | 3 | 0 | 3 | 0 | -1.948 |
આ પણ વાંચો:- મેરા રાશન એપ્લિકેશન
T20 વર્લ્ડ કપ 2022 – પોઈન્ટ ટેબલ
ગ્રુપ-1 | મેચ | જીત | હાર | પોઇન્ટ | નેટ રન રેટ |
---|---|---|---|---|---|
![]() | 4 | 2 | 1 | 5 | +2.233 |
![]() | 4 | 2 | 1 | 5 | +0.547 |
![]() | 4 | 2 | 1 | 5 | -0.304 |
![]() | 4 | 2 | 2 | 4 | -0.457 |
![]() | 4 | 1 | 2 | 3 | -1.544 |
![]() | 4 | 0 | 2 | 2 | -0.718 |
આ પણ વાંચો :- ભારત અને બાંગ્લાદેશ મેચ
ICC T20 વર્લ્ડ કપ 2022 પોઈન્ટ ટેબલ
વર્લ્ડ કપ 2022 માં પોઈન્ટ ટેબલ કોઈપણ ટુર્નામેન્ટમાં દરેક ટીમની સ્થિતિ જણાવે છે અને T20 વર્લ્ડ કપ 2022 પોઈન્ટ ટેબલની મદદથી આપણે જાણી શકીશું કે કોણ ટોચ પર છે અને કોણ ઓછા પોઇન્ટ છે. દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલ બદલાય છે. ક્રિકેટમાં 4 પ્રકારના પરિણામો શક્ય છે. દરેક ટીમની મેચ પોઈન્ટ ટેબલમાં ગણાય છે. એટલે કે મેચોની સંખ્યા, જીત, હાર, ડ્રો/રદ, ટાઈ અને રન રેટ અને પોઈન્ટ.અને જીત ના 2 પોઇન્ટ અને કોઈ મેચ ટાઈ થાય તો બંને ટીમો મે એક એક પોઇન્ટ મળે છે.
મહત્વ પુર્ણ લિંક
T20 World Cup 2022 | અહીં ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |