WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

Kutumb Sahay Yojana-કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના ગુજરાત 2022

Kutumb Sahay Yojana:-કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના ગુજરાત 2022 | Kutumb Sahay Yojana 2022 | Kutumb Sahay Yojana Gujarat | કુટુંબ સહાય યોજના 2022 | Rashtriya Kutumb Sahay Yojana Gujarat|કુટુંબ સહાય યોજના ફોર્મ |રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત કોઈ કુટુંબ નો કમાવનાર મોભી મૃત્યુ પામે ત્યારે તેના કુટુંબ ને 20,000 રૂપિયા સહાય યોજના તરીકે ચૂકવવામાં આવે છે.

કુટુંબ સહાય (સંકટ મોચન)યોજના ગુજરાત 2022 : (Kutumb Sahay Yojana Near Tampa, FL)હાલ ગુજરાતમાં કુટુંબ સહાય યોજના 2022 અંતર્ગત કુટુંબ ને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પરિવારનો મુખ્ય વ્યક્તિ જે પરિવાર માટે કમાવનાર હોય અને આવો વ્યક્તિ જ્યારે અવસાન પામે છે તેવા સમયે કુટુંબને સહાય મળી શકે તે અર્થે આ યોજના આપવામાં આવેલ છે.

આ પણ વાંચો : Jyoti Gramodyog Vikas Yojana

કુટુંબ સહાય સંકટ મોચન યોજના:

જે કુટુંબમાં મહિલા પણ જો મુખ્ય કમાવનાર હોય, તો તેવા પરિવારને પણ આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. જે વ્યકિત મુખ્ય કમાવનાર છે અને જો તેનું અવસાન થાય તે વ્યકિત ત્યારે જ આ સહાય ને પાત્ર બની શકે જો અવસાન સમયે તેની ઉંમર 180વર્ષ થી 60 વર્ષની વચ્ચે હૉય. જેનું અવસાન થયેલ છે તેનો પરિવાર ગરીબી રેખા હેઠળ આવતા પરિવારો ની કક્ષામાં ગણાશે.

આ પણ વાંચો : આઈ ખેડૂત પશુપાલન યોજના 2022

કુટુંબ સહાય યોજનાના લાભો:

કુટુંબ સહાય યોજના ગુજરાત 2022 Kutumb Sahay Yojana Near Clearwater, FL યોજનાનો મુખ્ય હેતુ પરિવાર ને નાણાકીય સહાય આપવાનો છે. જે કુટુંબનો મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની ભાવનાત્મક ખોટ ને ક્યારેય પણ પુરી કરી શકાતી નથી . પરંતુ સરકારના આ એક ઉમદા પગલાથી ગરીબી રેખા હેઠળ જીવતા પરિવાર માટે આ એક સહાય તેમના જીવન માટે સરળતા બની રહેશે.Ghar Sahay Yojana આ યોજનાને લગતી માહિતી માટે તેની સતાવાર વેબસાઈટ પરથી PDF ફાઇલ ડાઉનલોડ કરી શકાશે.મરણોત્તર સહાય યોજના

યોજનાનુ નામ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(Kutumb Sahay Yojana 2022)
સંસ્થા સમાજ સુરક્ષા ખાતું-ગાંધીનગર
લાભનાણાકીય સહાય 20000 રૂપિયા
અરજીનો પ્રકારOnline
અરજી ક્યાં કરવાની Digital Gujarat Portal
અવસાન પામનારની ઉંમર 18 થી 60 વર્ષ
Kutumb Sahay Yojana 2022

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના યોગ્યતા માપદંડો :

સંકટ મોચન સહાય યોજના અંતર્ગત કોઈ પણ kutumb arth sahay yojana form pdf પ્રકારના ફોર્મ ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર મુલાકાત લઈ શકો છો. તેમજ તે અંગેના ફોર્મ ભરીને જે તે જવાબદાર અધિકારીઓને સબમિટ કરવાના રહેશે.

આ પણ વાંચો : BPL રેશનકાર્ડ ધારકો 2022,ચેક કરો તમારું નામ.
  1. કુટુંબ ગરીબી રેખા (BPL) યાદીમાં હોવું જોઈએ.
  2. કુટુંબના મુખ્ય કમાવતા વ્યક્તિનું અવસાન થયેલ હોય તો સહાય મળવા પાત્ર.
  3. અવસાન થયેલ વ્યક્તિની ઉંમર 18 કરતાં વધારે અને 0 કરતાં ઓછી હોવી જોઈએ
  4. અવસાન થયાના 2 દિવસમાં અરજી થવી જોઈએ.
  5. કુટુંબ સહાય યોજના અંતર્ગત એક વાર સહાય નો લાભ લીધેલ હોય તો બીજીવાર લાભ મળવા પાત્ર નથી.

Kutumb Sahay Yojana અરજીપત્ર ક્યાથી મળશે:

અરજીપત્રક વિનામુલ્યે નીચેની કચેરીમાથી પ્રાપ્ત થઈ શકશે.

  1. જિલ્લા કલેક્ટર કચેરી.
  2. પ્રાન્ત કચેરી
  3. તાલુકા મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્ર
  4. ગ્રામ પંચાયત કેન્દ્રના Gujarat Portal પર V.E.C. કો-ઓપરેટર પાસેથી Digital Gujarat પર ઓનલાઈન અરજી કરી શકાય.
આ પણ વાંચો :  મફત સિલાઈ મશીન યોજના 2022

અરજીપત્રક ક્યાં જમા કરાવવા :

  • આ ઓજના હેઠળ શહેરી કે ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના બૅન્ક ખાતામાં DBT દ્વારા જમા કરવવાની રહેશે.
  • આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સંપૂર્ણ સતા તાલુકા મામલતદારશ્રી ને રહેશે.

મહત્વની લિન્ક

સત્તાવાર વેબસાઇટ માટે અહી ક્લિક કરો
કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના ફોર્મ pdf)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો

આ ઓજનામાં પહેલા 10,000 રૂપિયા સહાય તરીકે ચૂકવવામાં આવતા પરંતુ 15/04/2014 થી રકામમાં વધારો કરી 20,000 રૂપિયા કરવામાં આવેલ છે.

FAQ”Kutumb Sahay Yojana

Sankat Mochan Yojana કોના દ્વારા ચલાવવામાં આવે છે ?

ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

સંકટ મોચન યોજના માં સહાય ની રકમ કેટલી મળે છે?

લાભાર્થીઓને એક વાર રૂ. 20,000/- ની સહાય આ યોજના હેઠળ મળે.

1 thought on “Kutumb Sahay Yojana-કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના ગુજરાત 2022”

Leave a Comment