રૂતુરાજ ગાયકવાડે આજે 6 બોલ માં 7 સિક્સ ફટકારી :- વિજય હજારે ટ્રોફી માં 6 બોલ માં 7 સિક્સર ફટકારી ને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.ખુબજ સાનદાર પ્રફોન્સ ના સહારે એક ઓવર માં 7 સિક્સર લગાવી ને પોતાના નામે રેકોર્ડ કર્યો હતો.

રૂતુરાજ ગાયકવાડે આજે 6 બોલ માં 7 સિક્સ ફટકારી
રૂતુરાજ ગાયકવાડે 141 બોલ માં 277 રન કર્યા હતા જેમાં 15 સિક્સ અને 25 ચોકા હતા આજ સાનદાર ઈનીગ વલ્ડ રેકોર્ડ નોંધાયો હતો.50 ઓવર ની મેચ માં ટીમ દ્વારા 506 રન બે વિકેટ ગુમાવી ને બનાવ્યા હતા.
આ પણ વાંચો :- બેંક ઓફ બરોડામાં ઓનલાઇન ખાતું
એક 1 ઓવરમાં 43 રન બનાવ્યા
ઋતુરાજ ગાયકવાડે યુપી સામે આ વિજય હઝારે ટ્રોફી માં એક ઓવર માં સતત સાત સિક્સર ફટકારીને મોટા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. આ ઓવરમાં તેણે 43 રન બનાવ્યા હતા. ગાયકવાડ પહેલા બ્રેટ હેમ્પટન અને જો કાર્ટરે વર્ષ 2018માં એક ઓવરમાં 43 રન બનાવ્યા હતા. આ સાથે જ ઋતુરાજ ગાયકવાડ રોહિત શર્મા, એન જગદીશન પછી એક ઇનિંગમાં 16 છગ્ગા મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.આ ઈનિગ હંમેશા યાદગાર રહેશે.
આ પણ વાંચો :- વ્હોટસએપ સ્વમુલ્યાંકન મૂલ્યાંકન ટેસ્ટ
ઋતુરાજ ગાયકવાડે vijay hazare Trophy
ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) મહારાષ્ટ્રના ઓપનર તરીકે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)માં એક અલ્કપ નીય રેકોર્ડ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે (Ruturaj Gaikwad Record) એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. જે આની સાથે એક ઓવર માં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49મી ઓવરમાં આ કારનામો કર્યો હતો.
રૂતુરાજ ગાયકવાડે આજે 6 બોલ માં 7 સિક્સ વિડિયો | અહી ક્લીક કરો |
રીજલ્ટ ગુજ હોમ પેજ | અહિ ક્લિક કરો |