WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

Sankat Sakhi Mobile Application | સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન @resultguj.com 2022

Sankat Sakhi Mobile Application : મહિલા સલામતી એ ખૂબ જ મહત્વની બાબત છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે તેમાં સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન 2022 ખૂબ જ મહત્વની બાબત છે, Sankat Sakhi Mobile Application Downlaod કરી તેની મદદ થી મહિલા પોતાની સલામતી માં વધારો કરી શકશે.

Sankat Sakhi Mobile Application

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના વિકાસના ઉદ્દેશથી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી કે વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ આપવામાં લગ્ન યોજના વગેરે રાજ્યમાં સ્ત્રી પ્રમાણે રહેશે વધે તે માટે વ્હાલી દિકરી યોજના બેટી બચાવો બેટી પઢાવો અમલીકરણ કરેલ છે તેવી જ રીતે હાલ 181 મહિલા હેલ્પલાઇન પોલીસ સ્ટેશન ભેજ સપોર્ટ સેન્ટર નારી કેન્દ્ર તથા સખી સંકટ મોબાઇલ એપ્લિકેશન વગેરે યોજનાઓ ચાલુ છે આપણે આ લેખમાં સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વિશે માહિતી પ્રાપ્ત કરીશું

આ પણ વાંચો : બરોડા મહિલા શક્તિ બચત ખાતું | Mahila Shakti Saving Account 

મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD)

મહિલાઓની સલામતી માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના વિકાસ સશક્તિકરણ સુરક્ષા અને સલામતી માટે ઘણી બધી યોજનાઓ બનાવી છે જેના કારણે મહિલા પોતાની સુરક્ષામાં વધારો કરી શકશે

સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન

સંકટ શકે મોબાઈલ એપ્લિકેશન મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે જેના દ્વારા વિવિધ પદ્ધતિથી મહિલાઓને મદદરૂપ થઈ શકાશે આજનો યુગ ડિજિટલ યુગ જેમાં તમામ વ્યક્તિ આંગળીના ટેર્વે મદદ મળે તે ખૂબ જ જરૂરી છે મહિલા વિભાગ અને બાળ વિકાસ દ્વારા આ વાતને ધ્યાનમાં લઇ અને આવી જ એક સુંદર મજાની એપ્લિકેશન સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવે છે જેને google play store માંથી વિનામૂલ્ય ડાઉનલોડ કરી શકાય છે

આ પણ વાંચો :હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે મેચ
યોજનાનું નામસંકટ સખી મોબાઈલ એપ્લિકેશન
આર્ટિકલની ભાષા
અંગ્રેજી અને ગુજરાતી
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
હેતુરાજ્યની મહિલાઓ પોતાના અધિકારથી જાગૃત બને,
પોતાની સલામતીની સમજ કેળવે અને
મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવે.Google Play Store માંથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાય.
સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન
ક્યાંથી Download કરવી.
Google Play Store દ્વારા
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
Download Sankat Sakhi Mobile ApplicationDownload Now
Mahila Helpline number Gujarat181

સંકટ સખી મોબાઈલ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય:

આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એ ખૂબ જ વિકટ પ્રશ્ન છે તેવા સમયે મહિલાઓ જાગૃત થઈ શકે પોતાના અધિકારો ની વિશેષ રીતે જાણી શકે મહિલાઓને સલામતી અને સુરક્ષા બાબતે માહિતી પ્રાપ્ત થઈ શકે તે બાબતે આ સખી સંકટ સખી મોબાઇલ એપ્લિકેશન નો હેતુ છે

Sankat Sakhi Mobile Application
Sankat Sakhi Mobile Application

સંકટ સખી એપ્લિકેશન દ્વારા શું-શું સેવા મેળવી શકે છે?

આજે જ્યારે દરેક વ્યક્તિ પાસે એન્ડ્રોઇડ ફોન રહેલા છે ત્યારે આ એપ્લિકેશન દ્વારા મહિલાઓ ઘણી બધી માહિતી અને મદદ તત્કાલ મેળવી શકે છે જેમાં મહિલાઓના અધિકારો સલામતીના સૂચનો મહિલાઓની નીતિઓ તથા મહિલાઓને લગતી વિવિધ યોજનાઓ ની માહિતી મળી શકે છે કપડ:ટ પરિસ્થિતિ હોય કઠીન સંયોગ હોય તેવા સમયે આ એપ્લિકેશન દ્વારા જ્યાં છે ત્યાંથી નજીકના પોલીસ સ્ટેશનના સંપર્કો પણ પ્રાપ્ત કરી શકે તથા મહિલા હેલ્પલાઇન 181 નો પણ સંપર્ક કરી શકે તે ઉપરાંત આ એપ્લિકેશન દ્વારા મહિલા સહાયક કેન્દ્રની પણ માહિતી મેળવી શકાશે

સંકટ સખી એપ્લિકેશન દ્વારા કઈ યજનાઓ વિષે માહિતી મેળવી શકાય ?

સરકાર દ્વારા જ્યારે વિવિધ પ્રકારની સહાય યોજનાઓ બહાર પાડવામાં આવે છે ત્યારે તે સહાય કેન્દ્રની માહિતી મંજુદા પ્રશ્નો વિવિધ પ્રકારની સફળતાની વાર્તાઓ વગેરે વિશે પણ આ એપ્લિકેશનને માધ્યમથી માહિતી પ્રાપ્ત કરી શકશે

  • પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર
  • સખી વર્નસ્ટોપ સેન્ટર
  • નારી સંરક્ષણ
  • ગૃહ સ્વાધાર ગૃહ યોજના
  • વર્કિંગ વુમન હોસ્ટેલ યોજના

સંકટ સખી એપ્લિકેશન દ્વારા “મદદ વિકલ્પ”

આ એપ્લિકેશનમાં મદદ વિકલ્પ આપેલ છે જેના વિશે માહિતી નીચે આપેલ છે

  • મહિલાઓના અધિકારો આ વિકલ્પ દ્વારા મહિલાઓ પર કયા કયા પ્રકારે હિંસા થાય છે જેને માહિતી જોઈ શકાય છે જેમાં જે તે હિંસા ઉપર વિકલ્પ ની બાજુમાં ફોટા પ્રમાણે તે હિંસા ને લગતી તમામ માહિતીઓ આપેલ હશે.
  • નજીકનો પોલીસ સ્ટેશન દ્વારા તેની બાજુમાં ફોટા મુજબ સ્ક્રીન જોવા મળશે જેમાં તે વિસ્તારના નજીકના તમામ પોલીસ સ્ટેશનના લોકેશન તેમાં જોવા મળશે
  • મદદ માટે નામના ઓપ્શન ઉપર ક્લિક કરતા મોબાઇલની સ્ક્રીન ઉપર લાવ નામના બટન ઉપર ક્લિક કરવાથી ફોન કરી શકાશે અને પરવાનગી આપતા જ દર્શાવ્યા મુજબ મહિલા હેલ્પલાઇન નંબર ઉપર ઓટોમેટિક સીધો સંપર્ક સાદી શકાશે
  • સલામતી સૂચનો નામના વિકલ્પો પર ક્લિક કરતા જેમાં મહિલાઓએ કયા પ્રકારની સાવચેતી રાખવી તે બાબતે માહિતી મળશે
  • મહિલા લક્ષી નીતિઓ નામના વિકલ્પો પર ક્લિક કરતા જેમાં સ્ત્રી પુરુષો સમાન્ય માટે રાજ્ય દ્વારા બનાવ્યા આવેલ નીતિઓ જોવા મળશે

કેવી રીતે Application ડાઉનલોડ કરવી?

મહિલાઓને માટે બનાવેલ આ એપ્લિકેશન મોબાઇલમાંથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય સ્ટેપ બાય સ્ટેપ આ એપ્લિકેશનને કેવી રીતના ડાઉનલોડ કરી શકાય જે વિશે અત્રે માહિતી આપેલ છે

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં google play store સર્ચ કરવો.
  • Google play store ખોલ્યા બાદ તેમાં સંકટ સખી એપ્લિકેશન કીબોર્ડ ટાઈપ કરવા
  • જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સત્તાવાર સંકટ સખી એપ્લિકેશન બતાવશે
  • જેમાં ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરતા સખી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે અને ઓપરેટ કરી શકાશે

Leave a Comment