સત્યવાદી રાજા હરિશચંદ્ર મર્નોતર સહાય યોજના 2022

સત્યવાદી રાજા હરિશચંદ્ર મર્નોતર સહાય યોજના 2022 : ગુજરાત સરકારે રાજ્યના ગરીબ પરિવારો માટે સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના આમ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિના લોકો જેઓ રાજ્યમાં આર્થિક રીતે પછાત અને નબળા જીવન જીવે છે તેઓ મૃત્યુ પામે છે અને તેમના પછી મરણોત્તર સંસ્કાર કરવામાં આવે છે. તેથી સરકાર તેમને સહાય આપે છે, જે તેમને આર્થિક રીતે ઘણો ટેકો આપે છે.

સત્યવાદી રાજા હરિશચંદ્ર મર્નોતર સહાય યોજના 2022

આ યોજના માં રાજ્ય નાં અનુસૂચિત જાતિના લોકો ને લાભ મળે છે.જેમાં તેમના પરિવાર માંથી કોઈ નું મૃત્યુ થઈ ગયેલ હોઈ અને તેમની મરણોત્તર વિધિ કરવાની હોઈ તો સરકાર તરફ થી 5,000/- રૂપિયા ની આર્થિક સહાય મળે છે.

યોજના નું નામસત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના
સહાય5,000/- રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશઅનુસૂચિત જાતિના લોકો ને તેમના સ્વજનો નાં મૃત્યુ બાદ મરણોત્તર વિધિ માટે આર્થિક મદદ
લાભાર્થીગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના લોકો
અરજી નો પ્રકારઓનલાઈન

યોગ્યતાના માપદંડ :

 1. મૃતક વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદાર માત્ર અનુસૂચિત જાતિના હોવા જોઈએ
 2. અરજી કરનાર અરજદારની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/-થી વધુ હોવી જોઈએ.
 3. મૃત્યુના છ મહિનાની અંદર અરજી કરવાની રહેશે
 4. • મૃત્યુના છ મહિનાની અંદર અરજી કરવાની રહેશે
 5. મૃત વ્યક્તિનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રીતે જમા કરાવવાનું રહેશે
 6. તે સમયે મૃતકના પરિવારમાંથી એક જ વ્યક્તિ લાભ લઈ શકશે

નિયમો અને શરત :

મૃત વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદાર માત્ર અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
અરજી કરનાર અરજદારની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે 1,50,000/-થી વધુ હોવી જોઈએ.
મૃત્યુના છ મહિનાની અંદર અરજી કરવાની રહેશે.
મૃતકનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રીતે જમા કરાવવાનું રહેશે.
તે સમયે મૃતકના પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે

મહત્વ પુર્ણ આધાર પુરાવા

 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાયસન્સ/લીઝ કરાર/ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડમાંથી કોઈપણ એક)
 • મૃત્યુ પ્રમાણપત્ર
 • બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામે)
 • આધાર કાર્ડ
 • વાર્ષિક આવકનું ઉદાહરણ
 • સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ જાતિ/પેટાજાતિનો નમૂનો
અરજી પત્રકઃઅહીં ક્લિક કરો
યોજના વિશે વધુ માહિતી માટેઅહી કલિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *