શ્રમ કાર્ડ ઓનલાઇન:- ભારત સરકાર શ્રમ અને રોજગાર મંત્રાલય ની મહત્વ ની યોજના(E Shram Card) ઈ – શ્રમ કાર્ડ જેના થકી મજૂરો અને કામદારો લોકો ને રોજગારી ની તકો મળતી હોય છે.(ઈ શ્રમ કાર્ડ PDF)ઈ – શ્રમ કાર્ડ ધારકને કામ પ્રમાણે વેતન મળતું હોય છે.

આ પણ વાંચો :- ગામ અને તાલુકા ના નકશા
શ્રમ કાર્ડ ઓનલાઇન | ઈ – શ્રમ કાર્ડ(E Shram Card)
યોજનાં નું નામ | ઇ-શ્રમ યોજના(E Shram Card) |
સંસ્થા નું નામ | શ્રમ અને રોજગાર મંત્રાલય |
રાજ્ય | ગુજરાત |
યોજના ના ફાયદા | એક સાથે દરેક ને લાગુ પડે |
લાભાર્થી | (SC/ST/EBC) ગુજરાત ના લોકો |
વર્ષ | 2022/23 |
એપ્લિકેશન પ્રકાર | ઓનલાઇન |
સતાવાર વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in/ |
ઇ શ્રમ કાર્ડ ના ખુબજ ઉપયોગી ફાયદા
શ્રમ કાર્ડ ના ફાયદા જોવા જોઇએ તો આર્થિક રીતે સદ્ધર નથી તેમને ઘણા આના લાભ મળે છે ચાલો વિગતવાર માહિતી મેળવીએ.
- જો તમારી પાસે ઇ શ્રમ કાર્ડ હોય તો તમારું આકસ્મિક મૃત્યુથી મૃત્યુ થાય તો એવા સંજોગો માં તમને 2 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે.
- અથવા તમને આંશિક વિકલાંગતાના કિસ્સામાં, રૂ. 1 લાખથી વધુ ની રકમ આપવામાં આવશે.
- તમે ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરીને, તમને બીજા સામાજિક સુરક્ષા યોજનાના લાભો પણ મેળવી શકશો.
- નોંધણી કર્યા પછી તમને એક વર્ષ સુધી પ્રીમિયમ વેવ માટે સમય આપવામાં આવશે.
- આના દ્વારા તમે પરપ્રાંતિય મજૂરોના વર્કફોર્સને પણ ટ્રેક કરી શકો છો.
- આ પોર્ટલ દ્વારા તમને વીમા યોજના અને વીમા કવચ પણ આપવામાં આવે છે.
- અને જો તમે તેમાં લોગીન થાવ તો નોકરી મળવાની શક્યતા પણ વધી જશે.
- આના દ્વારા તમને ઘણી બધી આર્થિક મદદ પણ થઈ શકે છે.
ઇ-શ્રમ કાર્ડ માટે મહત્વના દસ્તાવેજ નું લિસ્ટ :-
- શૈક્ષણિક લાયકાત ની ઝેરોક્ષ
- કૌશલ્ય વિગતો ની ઝેરોક્ષ
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- રેશન કાર્ડ ની ઝેરોક્ષ
- જન્મ પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
- પોતાનાં મોબાઈલ નંબર (ચાલુ)
- પોતાની બેંક પાસબુક ની ઝેરોક્ષ
- લાઈટ બીલ બિલ ની ઝેરોક્ષ
ઓનલાઇન શ્રમ કાર્ડ કઢાવવા માટે ઉપયોગી લીંક
તમારુ એકાઉન્ટ જોવા માટે નવા એકાઉન્ટ ખોલવા માટે | અહીં ક્લિક કરો |
ઉપયોગી વેબસાઈટ | અહી ક્લિક કરો |
FAQ ઇ-શ્રમ કાર્ડ ના વારંવાર પૂછાતા પ્રશ્નો
ઈ શ્રમ કાર્ડ માં કેટલા રૂપિયા સુધી વીમા કવચ હોય છે?
આ યોજના માં 2 લાખ સુધી નું વીમા કવચ હોય છે.
શું દરેક વ્યક્તિ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે?
ના ગુજરાત સરકાર ના જે ધારા ધોરણ નક્કી કરેલ હોય તેમાં જો લાગુ પડે તો લાભ મળવા પાત્ર થાય.