તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ PDF 2022 : ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ની 3400 થી વધારે જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં કુલ 18 લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા તલાટી ની પરીક્ષાનું આયોજન 8 જાન્યુઆરી 2023 ના રોજ કરવામાં આવ્યું છે. આ લેખમાં અમે આપ સુધી તે અંગે નો અભ્યાસક્રમ શું છે તે બાબત જનાવવાનો પ્રાયત્ન કરીશું જેના માટે સમગ્ર લેખ વાંચવા વિનંતી.
તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ PDF 2022
ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તલાટી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્કે ઉમેદવારો એ ધોરણ 12 પાસ કરેલ છે તવા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. અને પરીક્ષામાં ભાગ લઈ શકે છે. પંચાયત ભરતી બોર્ડ દ્વારા તલાટી ની પરીક્ષાનો લેટેસ્ટ સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નીચે જણાવેલ લિન્ક દ્વારા તમે તલાટી કમ મંત્રી પરીક્ષા માટેનો અભ્યાસક્રમ સિલેબસ PDF 2022 ને ડાઉનલોડ કરી શકશો

બોર્ડનું નામ | ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
કુલ જગ્યાઓ | 3400 થી વધુ |
જોબ લોકેશન | ગુજરાત |
પરીક્ષાની તારીખ | 08 જાન્યુઆરી 2023 |
પોસ્ટનો પ્રકાર | તલાટી સિલેબસ |
ઓફિશિયલ વેબસાઈટ | gpssb.gujarat.gov.in |
આ પણ વાંચો : ભારત અને શ્રીલંકા T20 અને વન ડે સીરીઝ 2023
તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ નું મહત્વ
જે પણ ઉમેદવાર તલાટી અથવા બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે સૌ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમની તમામ માહિતી હોવી જોઈએ. કારણ,કે અભ્યાસક્રમ વિના કરેલી તૈયારી માં ઉમેદવાર ને સફળતા મળતી નથી. તલાટી ની પરીક્ષા ઓફલાઇન લેવામાં આવે છે. તેમાં OMR આધારિત 100 પ્રશ્નો હોય છે અને તેના માટે 1 કલાક નો ટાઈમ આપવામાં આવે છે.
- કુલ પ્રશ્નો: 100 (OMR આધારિત)
- કુલ ગુણ:100
- સમય 1 કલાક
તલાટી કમ મંત્રી પરીક્ષા બ્લૂ પ્રિન્ટ
વિષય | ગુણ | ભાષા |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 50 | ગુજરાતી |
ગુજરાતી સાહિત્ય અને ગ્રામર | 20 | ગુજરાતી |
અંગ્રેજી ગ્રામર | 20 | અંગ્રેજી |
ગણિત | 10 | ગુજરાતી |
કુલ | 100 | — |
આ પણ વાંચો : વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2023 વિકાસ શિષ્યવૃતિ યોજના
ગુજરાત તલાટી કમ સિલેબસ 2022
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિને લગતા પ્રશ્નો
- ભારતનો ઇતિહાસ અને ગુજરાત નો ઇતિહાસ
- ભારત અને ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
- ભારત અને ગુજરાત નું ભૂગોળ
- રમત ગમત ને લગતા પ્રશ્નો
- ભારતની રાજનીતિ ભારતનું બંધારણ
- પંચાયતી રાજ
- ગુજરાત અને કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓ
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય મહત્વના બનાવો
આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમાચાર 28 ડિસેમ્બર 2022
મહત્વની લિન્ક
તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ PDF ડાઉનલોડ કરવા | અહિયાં ક્લિક કરો |
અન્ય માહિતી માટે રિજલ્ટગુજ home page માટે | અહિયાં ક્લિક કરો |
whatsapp ગૃપ માં જોડાવા | અહિયાં ક્લિક કરો |