WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન, 29/01/2023 ના કઈ પરીક્ષા હશે?

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન| talati exam date 2022 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી સકે છે

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટતલાટી અને જુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ29/01/2023
કોલ લેટર ડાઉનલોડ કરોખૂબ જ ટૂંક સમયમાં
જોબનો પ્રકારગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન

આ પણ વાંચો : SSC MTS 2023,ખાલી જગ્યા, પરીક્ષાની તારીખ, @ssc.nic.in અરજી કરો

તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

અભ્યાસક્રમ અને પરીક્ષા ની માહિતી

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબનું વજન 

આ પણ વાંચો : LIC-લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ભરતી, 300 AAO (સહાયક વહીવટી અધિકારી) ની ભરતી

  • (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
  • (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
  • (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  • (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ
સતાવાર વેબસાઇટ માટેhttp://gpssb.gujarat.gov.in/
નવી તારીખ નોટિફિકેશન માટે અહિયાં ક્લિક કરો
રિજલ્ટગુજ Home Page માટે અહિયાં ક્લિક કરો
વ્હાત્સપ્પ ગૃપ માં જોડાવા માટે અહિયાં ક્લિક કરો

Leave a Comment