ભારત અને શ્રીલંકા T20 અને વન ડે સીરીઝ 2023

ભારત અને શ્રીલંકા T20 અને વન ડે સીરીઝ 2023 : જાન્યુઆરીમા રમનારી ભારત શ્રીલંકા T20 અને વન ડે સીરીઝ 2023 રમાશે જેમાં T20 માં કેપ્ટન તરીકે હાર્દિક પંડયા અને વનડે માટે રોહિત શર્મા રહેશે ભારત-શ્રીલંકા T20 અને વન ડે સીરીઝ માટે ટીમની જાહેરાત T20 અને વન ડે સીરીઝ ટાઈમ ટેબલ T20 માટે ભારતની ટીમ વન ડે માટે ભારતની ટીમ

ભારત અને શ્રીલંકા T20 અને વન ડે સીરીઝ 2023

ભારતમાં રમનારી વનડે અને T20 માટે શ્રીલંકાની ટીમે T20 અને ODI શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી છે. બંને વચ્ચે 3 જાન્યુઆરીથી ટી-20 સિરીઝ રમાવાની છે. તે જ સમયે, વનડે શ્રેણી 10 જાન્યુઆરીથી શરૂ થશે. આ ભારત ના પ્રવાસમાં દાસુન શનાકા બંને શ્રેણી માટે શ્રીલંકન ટીમનું નેતૃત્વ કરશે. અને ભારત માં હાર્દિક પંડયા અને શ્રીલંકા ના કુસલ મેન્ડિસને ODI ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને સ્પિનર ​​વાનિન્દુ હસરંગા T20 સિરીઝમાં ટીમનો વાઇસ કેપ્ટન રહેશે.

આ પણ વાંચો :- વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2023

ભારત-શ્રીલંકા T20 અને વન ડે સીરીઝ માટે ટીમની જાહેરાત

  • ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ
  • હાર્દિક પંડ્યા (કેપ્ટન),
  • સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન),
  • ઈશાન કિશન,
  • ઋતુરાજ ગાયકવાડ,
  • શુભમન ગિલ,
  • દીપક હુડ્ડા,
  • રાહુલ ત્રિપાઠી,
  • સંજુ સેમસન,
  • વોશિંગ્ટન સુંદર,
  • યુઝવેન્દ્ર ચહલ,
  • અક્ષર પટેલ,
  • અર્શદીપ સિંહ,
  • ઉમરાન મલિક,
  • શિવમ માવી,
  • મુકેશ કુમાર

આ પણ વાંચો :- તમારા મોબાઈલ ની ઈન્ટરનેટ સ્પીડ કેટલી આવે છે?

શ્રીલંકા વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

  • રોહિત શર્મા (કેપ્ટન),
  • હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન),
  • શુભમન ગિલ,
  • વિરાટ કોહલી,
  • સૂર્યકુમાર યાદવ,
  • શ્રેયસ અય્યર,
  • કેએલ રાહુલ,
  • ઈશાન કિશન,
  • વોશિંગ્ટન સુંદર,
  • યુઝવેન્દ્ર ચહલ,
  • કુલદીપ યાદવ,
  • અક્ષર પટેલ,
  • મોહમ્મદ શમી,
  • મોહમ્મદ સિરાજ,
  • ઉમરાન મલિક,
  • અર્શદીપ સિંહ

આ પણ વાંચો :- સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી Video

ભારતની શ્રીલંકા ટૂર ટાઈમ ટેબલ 2023

  • 1લી T20: 3 જાન્યુઆરી, મુંબઈ
  • બીજી T20: 5 જાન્યુઆરી, પુણે
  • ત્રીજી T20: 7 જાન્યુઆરી, રાજકોટ
  • 1લી ODI: 10 જાન્યુઆરી, ગુવાહાટી
  • બીજી ODI: 12 જાન્યુઆરી, કોલકાતા
  • ત્રીજી ODI: 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ
રિજલ્ટગુજ Home Page અહિયાં ક્લિક કરો
whatsapp ગ્રૂપ જોડાવા માટે અહિયાં ક્લિક કરો

ભારતમાં રમનારી વનડે ભારત-શ્રીલંકા ક્યારેસ હરું થનાર છે?

ભારત શ્રીલંકાની વચ્ચે 10 જાન્યુયારી 2023થી વન ડે સિરીજ શરૂ થશે.

બ્ન્હરતીય t20 ના કેપ્ટન તરીકે કોણ રહેશે?

ભારતીય t20 ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા રહેશે.

ભારત શ્રીલંકા વચ્ચે t20 સિરીજની શરૂઆત ક્યારે થશે?

ભારત શ્રી લંકા વચ્ચે t20 સિરીજ ની શરૂઆત 3 જાન્યુઆરી 2023 થી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *