ટેટ 1,ટેટ-2 ઓનલાઇન પરીક્ષા ફોર્મ-2022: ગુજરાત રાજયમાં, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યના ગ્રેજ્યુએટ યુવાઓ માટે ટેટ-1,2 પરીક્ષા-2022/23 નું ઓફિકિયલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે યુવા વર્ગે PTC અથવા B.Ed. તેમજ શિક્ષક બનવા જરૂરી લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ પરીક્ષા માટે તારીખ 21 ઓક્ટોબર થી 05 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. લામાબા સમયથી જે વ્યક્તિઓ શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરવા માંગે છે તેમના માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની છે.

ટેટ 1-2 પરિક્ષાના ઓનલાઈન ફોર્મ 2022
રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board) દ્વારા TET-1 તેમાં જ TET-2 પરીક્ષા માટે તા-16 ઓક્ટોબર 2022 ના રોજ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. આ બંને અલગ અલગ પરીક્ષાઓ માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જઈને પોતાની અરજી કસી શકશે. જેના માટે રાહ જોવાઈ રહી છે તે પરોક્ષાનું આયોજન આવતા વર્ષ ની શરૂઆત એટ્લે કે 2023 ના ફેબ્રુયારી કે માર્ચ મહિનામાં કરવામાં આવશે.
બોર્ડનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ |
પરીક્ષા | TET-1, TET-2 પરીક્ષા |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
પરીક્ષા પધ્ધતિ | ઓફલાઇન |
ફોર્મ ભરવાની શરૂઆત | 21/10/2022 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05/12/2022 |
ઓફિશિયલ વેબસાઇટ | www.sebexam.org |
કુંવરબાઈનું મામેરું યોજના 2022
ટેટ-1,2 પરીક્ષા માટે ઓફિશિયલ નોટિફિકેશન-2022
કોઈ પણ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરીની નિમણૂક મેળવવા માટે લેવાતી પરીક્ષા ‘Teacher Eligibility ટેસ્ટ-TET‘ પરીક્ષાનું ઓફિશિયલ નોટિફિકેશન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ તા-21 ઓક્ટોબર 2022 થી શરૂ થયેલ છે. જે 2023 ના ફેબૃયારી કે માર્ચ માં પરીક્ષા લેવાનું આયોજન થશે.
TET 1 પરીક્ષા શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાત:
- શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને
- તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)
અગત્યની તારીખો
જાહેરનામું બહાર પડવાની તારીખ | 17/10/2022 |
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ | 18/10/2022 |
ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો | 21/10/2022 થી 05/12/2022 |
નેટબેન્કિંગ મારફત ફી ભરવાનો સમયગાળો | 21/10/2022 થી 06/12/2022 |
લેટ ફી ભરવાનો સમયગાળો | 07/12/2022 થી 12/12/2022 |
પરીક્ષાનો સંભવિત માસ | ફેબ્રુઆરી/માર્ચ 2023 |
મહત્વપૂર્ણ લિંક:
ટેટ 1 પરીક્ષા નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ટેટ 2 પરીક્ષા નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ શું છે?
રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?