ગુજરાતના 33 જિલ્લામાં આજથી 5G સર્વિસ શરૂ

ગુજરાતના 33 જિલ્લામાં આજથી 5G સર્વિસ શરૂ :- ગુજરાતમા આજથી JIO દ્વારા તમામ 33 જિલ્લા મથકોમા 5G શરુ કરવામા આવેલ છે. મોબાઈલમા 5G વાપરવા શુ સેટીંગ કરવુ તેના સ્ટેપ, 5G આવશે તો શું શું બદલાઈ જશે? 5Gથી ઇન્ટરનેટની સ્પીડ કેટલી વધી જશે? વગરે માહિતી મેળવીએ આ લેખ માં.

ગુજરાતના 33 જિલ્લામાં આજથી 5G સર્વિસ શરૂ

આજથી 5G સર્વિસ શરૂ ગુજરાત માં હવે લોકો હાઈ સ્પીડ નો આનંદ માણી શકાય તે માટે રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને ખુબજ ફાયદો થશે. હવે, રાજ્યના 33 જિલ્લા મથકોમાંથી 100% Jio True 5G કવરેજ મળશે.જેનો દરેક વ્યક્તિ લાભ લઈ શકશે.

આ પણ વાંચો :- T 20 વર્લ્ડ નુ નવુ ફોરમેટ ડીકલેર

5Gથી ઇન્ટરનેટની સ્પીડ કેટલી વધી જશે?

ગુજરાત ભર માં 5G નેટવર્કમાં 4G નેટવર્ક ની સામે 10 ગણી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ વધારે મળશે.આજથી 5G સર્વિસ શરૂ 5જીમાં માત્ર 10 સેકન્ડમાં આખી ફિલ્મ ડાઉનલોડ થઇ જશે. તમે અત્યારે સુધી બે કલાકની ફિલ્મને ડાઉનલોડ કરવામાં અંદાજે 5 થી 7 મિનિટ સુધીનો સમય લાગતો હોય છે.હવે તેમાં ડાઉનલોડ સમય ખુબજ ઓછો થઇ જશે.જેથી કરી ને સમય નો પણ બચાવ થશે.

5G આવશે તો શું શું બદલાઈ જશે?

ગુજરાતમાં 5G ઈન્ટરનેટ શરૂ થવાથી ઘણા કામો ઝડપી થઇ જશે. ખાસ તો ડિજિટલ કાર્ય સાથે જોડાયેલ લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. જે કામ અત્યારે ધીમેધીમે થાય છે એ વધારે ઝડપથી થશે.

આ પણ વાંચો:- ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ

એટલું ઝડપથી આ નેટવર્ક કામ કરશે કે આંખના પલકારામાં બધું કામ થઈ જશે. માણસોના વિચારો કરતાં પણ તેજ 5Gનું નેટવર્ક રહેશે. કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તે ઝડપથી મોકલી શકાશે. તેમજ આ નેટવર્કમાં ઇન્ટનેટનો ખર્ચ કેટલો વધશે તેનો આગામી સમય જ બતાવશે.અને લાગી રહ્યું છે નેટ રીચાર્જ માં પણ વધારો ઘટાડો જોવા મળી શકે છે.

Jio લેટેસ્ટ રિચાર્જ પ્લાનઅહીં ક્લિક કરો
Vi લેટેસ્ટ રિચાર્જ પ્લાનઅહીં ક્લિક કરો
Airtel લેટેસ્ટ રિચાર્જ પ્લાનઅહીં ક્લિક કરો
BSNL નવીનતમ રિચાર્જ પ્લાનઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *