ડ્રેગન ફ્રૂટ ખેતી માટે  મોટી જાહેરાત

SC/ST ખેડૂતોને પ્રતિ હેક્ટર 4.50 લાખ

સામાન્ય જાતિના ખેડૂતોને હેક્ટર દીઠ 3 લાખ 

રાજ્યના ખેડૂતોને થશે ફાયદો

પ્રોત્સાહક સહાય DBT માંથી સીધી ખેડૂતના ખાતામાં ચૂકવવામાં આવશે. 

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી ?

કેટલી મળશે સહાય ?

ikhedut પોર્ટલ પર કરી શકાશે ઓનલાઈન અરજી