E-મુદ્રા Loan 

યોજનાનુ નામ પ્રધાનમંત્રી મુદ્રા  લોન યોજના 

બઁક ઓફ બરોડામાં 50,000 રૂપિયા સુધીની PM E-Mudra Loan 

ભારત ના  નાના  પાયા ની કંપનીઓ ના  વિકાસ

બૅન્કમાં બચત કે કરંટ  ખાતું  છ મહિના જૂનું હોવું જરૂરી છે

ઘરે  બેઠા ઓનલાઈન અરજી થઈ શકે

જરૂરિયાત  મુજબ ‘શિશુ’, ‘કિશોર’  અને  ‘તરુણ’ નામના  ત્રણ  તબક્કા