ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022

ગુજરાત પોસ્ટ વિભાગમાં વિવિધ ભરતી

પોસ્ટ નું નામ પોસ્ટલ આસિસ્ટન્ટ, MTS પોસ્ટમેન, 

જગ્યાઓ પોસ્ટલ આસિસ્ટન્સ 71 પોસ્ટમેન 55 MTS 51

તમામ જગ્યાઓ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરાશે

ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધો-10,12 પાસ

લાયકાત ધો-10,12 વય મર્યાદા 18 થી 27 વર્ષ

ઉમેદવારની  લાયકાત મુજબ  18,000 થી 81,000