બેંકમાં IBPS SO ભરતી 2022 

ઓનલાઈન અરજી 21 નવેમ્બર, 2022 સુધી

ભરતી પ્રક્રિયા  પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષાઓ, ઇન્ટરવ્યૂ 

પ્રારંભિક પરીક્ષાની શરૂઆત 24મી અથવા 31મી ડિસેમ્બર 2022  

અરજી ફી SC/ST/PWD- રૂ.175 ----------- સામાન્ય અને અન્ય- રૂ. 850 

બૅન્ક ભરતી માટે ની કુલ  ખાલી જગ્યા 710 

ભરતીનો પ્રકાર નિષ્ણાત અધિકારી (IBPS SO Bharati 2022